SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1018
Loading...
Download File
Download File
Page Text
________________ : ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકાં. અર્થાત્ લાડ લડાવવાથી અનેક દેશે ઉદ્દભવે , જ્યારે તાડન કરવાથી ઘણા ગુણે સંભવે છે; વાતે પુત્રને અને શિષ્યને મારવા, પરંતુ તેને લાડ લડાવવા. આવશ્યક-ચૂર્ણિ, યોગશાસ્ત્રની વૃત્તિ વગેરે ગ્રંથમાં નિમ્નલિખિત હકીકત ઉપયોગી જણાતી હોવાથી તે અત્ર રજુ કરવામાં આવે છે - - સૌથી પ્રથમ તે શ્રાવકે એવી રીતે વર્તવું કે પુત્રાદિ તેમજ દાસ, દાસી વગેરે કેવળ તેની આંખ જોઈને જ ભય પામી સીધા વતે. ખપ હોય તે એવા જ નેકર કે બળદ વગેરે રાખવા કે તેમને મારવા કે બાંધવાની જરૂર ન પડે અને તેઓ મર્યાદામાં રહે અને પિતાપિતાનું : કાર્ય બજાવે. વળી જરૂર જણાય તે પણ સાપેક્ષરૂપે જ વધ બંધ કરે, નહિ કે અન્યથા.' તેમાં પણ મમસ્થાનમાં તાડન ન કરવું. બંધન માટે પણ બને તેટલું લાંબું દોરડું રાખવું કે જે બાંધેલાં અંગેની હીલચાલ બંધ ન થઈ જાય તેમજ જરૂર પડે ત્યારે ગાંઠ જલદીથી છૂટી શકે તેવી બાંધવી. રક્ત ગડુ વગેરે વિકાર ઉદ્દભવતા વિચ્છેદ કરવો પડે તે પણ દયા પૂર્વક જ કરે. પિઠાદિ દ્વારા ભાર વહન કરાવી આજીવિકા ચલાવવી એ શ્રાવક માટે ઉચિત નથી, કિન્તુ તેમ કર્યા વિના છૂટકે જ ન હોય તે પોતે જેટલે ભાર ઉપાડી શકે તેટલો જ ભાર દ્વિપદાદિ ઉપર લાદવે; ચતુષ્પદને આશ્રીને તો તેના ગજા કરતાં કંઈક ઓછો રાખ. અપરાધીને અનપાનને . નિરોધ કરે પડે છે તે કેવળ વચનથી કરવો અર્થાત્ આજે તને ખાવા પીવા નહિ આપું એટલું કહેવા પૂરતો તે નિષેધ હૈ જોઈએ, કિન્તુ કદી તેમ કરવું નહિ; અને કદાચ તેવી શિક્ષા પણ કરવાને વારે આવે છે તેને જમાઈને જ પોતે જમવું. રોગ મટાડવા માટે ઉપવાસ કરાવવા પડે તે જુદી વાત છે. ટૂંકમાં જેમ પ્રથમ અણુવ્રત મલિન ન થાય તેમ વર્તવું, એટલે કે વધાદિ પાંચ દે ગૃહસ્થ વ્રતધારીએ કંઈ પણ પ્રયોજન ન હોય તે ન જ સેવવા; કારણવશાત તે સેવવા જ પડે તેમ હોય છે ત્યારે પણ કેમળ વૃત્તિથી કામ લેવું, નહિ કે કઠોર હૃદયથી.' ' - અહીં જે વધ, બંધ વગેરેને નિર્દેશ છે તે ઉપલક્ષણાત્મક સમજ, અર્થાત કે ધારિ પૂર્વક હિંસાના કારણરૂપ મંત્ર, તંત્ર અને ઔષધના પ્રયોગ પણ અતિચારરૂપે સમજી લેવા. ૧ ચોરી જેવો ભયંકર અપરાધ કરનારાના પણ વધ, બન્ધ સાપેક્ષરૂપે શ્રાવકે કરવા ઘટે છે, નહિ કે નિર્દયતા પૂર્વક કહ્યું પણ છે કે "बहमारण अभक्खाणदाणपरधणविलोषणाईणं । सवजहन्नो उदओ दसगुणिओ इकसि कयाणं ॥ तिब्धयरे अ पोसे सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडाकोडिगुणो वा हुज विवागो बहुतरों वा ॥" [वधमारणाभ्याख्यानदानपरधनविलोपादोनाम । સર્વત્તાન્ય ૩ રાજુનિત શરા: તાનામ છે तीव्रतरे च प्रदोषे शतगुणितः शतसहस्र कोटिगुणः । कोटाकोटिगुणो वा भवेद् विपाको बहुतरो वा ] અર્થાત વધ કરવો, હત્યા કરવી, ચાડી ખાવી, પારકાને પૈસો લૂટો એવાં દુષ્ટ કાર્યો કરનારાનાને થોડામાં -ડે પાપને ઉદ્ય દશ ગુણ છે; બાકી સે ગુણ, હજાર ગુણે કરોડ ગુણો અને કેટટિ ગુણે પણ એ સંભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy