________________
સવ-અધિકારી
[ ૧ીય
બધનું લક્ષણ
साना बन्धनरूपत्वं बन्धलक्षणातिचारस्य लक्षणम् । ( ४६२) અર્થાત ત્રસ જીવોને ઈષ્ટ સ્થળમાં જતાં અટકાવી તેમને દોરડા વગેરેથી બાંધી રાખવા તે બંધરૂપ અતિચાર છે. છવિરછેદનું લક્ષણ –
वृक्षादीनां त्वक्छेदकरणरूपत्वं छविच्छेदलक्षणातिचारस्य लक्षणम्। (શરૂ) અર્થાત ઝાડો વગેરેની છાલ (ચામડી) છેદવી તે “છવિચછેદરૂપ અતિચાર” છે. છવિ એટલે શરીર અથવા ચામ. આથી છવિચ્છેદથી કાન, નાક, ગળું, પૂછડુ વગેરે અવયવ છેદવું તે એ અર્થ પણ ઉદ્દભવે છે. અધિક ભારના આરોપણનું લક્ષણ
पुरुषहरत्यश्वगोमहिषादीनामधिकभारारोपणरूपत्वमधिकभारारोવથ ક્ષણમ્ (૪૬૪) અર્થાત પુરુષ, હાથી, ઘેડા, ગાય, પાડા વગેરેના ઉપર તેના ગજા ઉપરાંત ભાર લાદ તે “અધિક ભારના આપણરૂપ અતિચાર” છે. અન્નપાનના નિધનું લક્ષણ- गोमहिषादीनामनपानादीनां प्रतिषेधकरणरूपत्वमन्नपाननिरोधलक्षणातिचारस्य लक्षणम् । (४६५) અર્થાત ગાય, ભેંસ જેવા કેઈ પણ પ્રાણીને ખાનપાનમાં અટકાયત કરવી તે “અન્નપાનના નિરોધરૂપ અતિચાર” છે.
આ પાંચે અતિચારોને વિચાર કરતાં “સર્વત્ર ક્રોધાદિ પ્રબળ કષાયના ઉદયથી” એટલું કથન અધ્યાહારરૂપે ઘટાવી લેવું; નહિ તે અતિચારની ઉપપત્તિ જ થઈ શકશે નહિ; કેમકે વિનયાદિ શીખવવા માટે શ્રાવકને પુત્રાદિનું સાપેક્ષ રીતે તાડન, બંધન વગેરે કરવું પડે તેમ છે. આ હકીકતને ચાણક્યનું નિમ્નલિખિત પદ્ય સમર્થિત કરે છે –
" लालनाद् यहयो दोषा-स्ताडनाद् बहवो गुणाः। तस्मात् पुत्रं च शिष्यं च, ताडयेन तु लालयेत् ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org