SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1006
Loading...
Download File
Download File
Page Text
________________ કર૭ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. સામાયિકનું લક્ષણ– कालविशेष नियम्य सर्वसावद्ययोगविरतिरूपत्वं सामायिकस्य ઢફલામ્ (૪૪૬). અર્થાત્ અમુક કાળ સુધી એટલે કે બે ઘધ યાને ૪૮ મિનિટ પર્યત સર્વ પાપમય પ્રવૃત્તિઓથી નિવૃત્તિ મેળવવી (અને ધર્મપ્રવૃત્તિઓમાં સ્થિર થવાને અભ્યાસ કરે) તે “સામાયિક વ્રત છે. દેશવકાશિક વતનું લક્ષણ पूर्वगृहीतभोगोपभोगयोर्दिग्नतविषयकस्य च सङ्क्षपकरणरूपत्वं, सर्वव्रतविषयकसक्षेपकरणरूपत्वं वा देशावकाशिकस्य लक्षणम् । ( ૪પ૦). અર્થાત પૂર્વે ગ્રહણ કરેલ ભેગે પગપરિમાણુરૂપ વ્રતમાં તેમજ દિગ્ગતમાં જેટલી છૂટ રાખી હોય તેમાં પણ ઘટાડો કરે તે “દેશાવકાશિક વ્રત ” કહેવાય છે. અથવા સર્વ વ્રતના વિષયની સંખ્યા ઓછી કરવી તે આ વ્રત છે. પૈષધ વ્રતનું લક્ષણ – ___ अष्टम्यादितिथि प्रतिज्ञाय चतुर्विधाहारादिस्नानानुलेपनगन्धमाल्यालङ्कागदिसावद्यमूलकव्यापाराद्यब्रह्मचर्याद्यन्यतमानां सर्वेषां वा सर्वथा निषेधे सति धर्मजागरिकापरत्वं पौषधस्य लक्षणम् । ( ४५१) અર્થાત્ આઠમ, ચૌદસ, પૂનમ, અમાસ કે બીજી કઈ તિથિને લક્ષ્મીને ચાર પ્રકારના આહારાદિ, ૧ આના વિવિધ અર્થો માટે જુઓ સ્થાનાંગ સટીક (દિ. વિ. )નું ૩૨૩ મું પત્ર. ૨ આનું બીજું નામ “ દેશવિરતિ ' છે એમ તવાર્થ ( અ. છે)ના નિમ્નલિખિત સુત્ર ઉપરથી જણાય છે – fશાનથંgrafષત્તિના ઉજવવામrfમળrfroff ifમirzaag | ૨૦ | ” વિશેષમાં આ સૂત્ર ઉપરથી જવાય છે તેમ ભોગપભોગપરિમાણને બદલે અત્ર ઉપભોગપરિભેગપરિમાણો અને વિધિને બદલે પૈષધોપવાસનો નિર્દેશ છે. ૩ સવાર્થસિદ્ધિ (અ. ૭, સે. ૨૧) વગેરે દિગંબર ગ્રંથોમાં આને બદલે પ્રૌષધનો ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy