SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1005
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર { તૃતીય लक्षणानां उपग्रहे-उपकारे यद् वर्तत इति पानम् , खमिति आकाशं तच्च मुखविवरमेव तस्मिन् मातीति खादिमम् , स्वादयति गुणान्-रसादीन संयमगुणान् वा यतस्ततः स्वादिमम् । " અર્થાત જે જલદી ભૂખ શાંત કરે તે “અશનજે ઈન્દ્રિયાદિ પ્રાણના ઉપર ઉપકાર કરે તે પાન, જે મુખના વિવરરૂપ આકાશને વિષે માય તે “ખાદિમ', અને જે રસાદિ કે સંયમના ગુણોને આસ્વાદ કરે તે “સ્વાદિમ. નિરુક્ત વિચિત્ર છે એ ક્યાં તજજ્ઞથી અજાણ્યું છે? એટલે એની પ્રતીતિ અર્થે “અતિ જ રોતિ જ અમર છે એ એક જ ઉદાહરણ રજુ કરવું બસ થશે. અનર્થદંડનું લક્ષણ धर्मार्थकाममोक्षलक्षणपुरुषार्थासाधकस्वमनर्थदण्डस्य लक्षणम् । (૪૪૭) અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ પૈકી એક પણ પુરુષાર્થની સાધનામાં જે ઉપયોગી થઈ પડે તેમ ન હોય તેવી પ્રવૃત્તિ તે “અનર્થ–દંડ છે. અન્ય શબ્દોમાં કહીએ તે જેથી આત્મા નિરર્થક દંડાય તે અનર્થ-ડ” છે. અનર્થદંડવિરતિનું લક્ષણ असत्युपकारे पापादाननिमित्तनिवृत्तिरूपत्वमनर्थदण्डविरतेરંક્ષણમ્ (૪૪૮) અર્થાત્ જે કાર્ય કરવાથી સ્વ અને પર એ બેમાંથી એકેના ઉપર ઉપકાર ન થતું હોય અને વળી જેનાથી પાપ બંધાતું હોય તેવા કાર્યથી અલગ રહેવું તે “અનર્થદંડવિરતિ રૂપ વ્રત છે. આ પ્રમાણે આપણે ત્રણે ગુણવતેનું સ્વરૂપ વિચાર્યું. હવે શિષ્યને વિદ્યાગ્રહણની પેઠે વારવાર સેવન કરવા લાયક હેવાથી “શિક્ષાત્રત” તરીકે ઓળખાતાં ચાર વ્રતનું સ્વરૂપ આલેખીશું. તેમાં પ્રથમ શિક્ષાવ્રત તરીકે સામાયિકને નિર્દેશ કરાય છે. આના લક્ષણ ઉપરથી જોઈ શકાશે કે આ અમુક વખત સુધીનું જ વ્રત છે, બીજા ત્રણ શિક્ષાવતે પણ ઇત્વરકાલિક છે. અણુવ્રત અને ગુણવતે તે એવાં નથી. એ તે મોટે ભાગે યાવત્રુથિક છે અર્થાત્ એ તો જીંદગી પચતનાં વ્રતો છે. ૧ જુએ પૃ. ૯૨૭, ૨ શ્રાદ્ધપ્રતિકમણની અર્થદીપિકા નામની પણ વૃત્તિના ૩૭ મા પત્રમાં કહ્યું પણ रिकाणितत्राणुव्रतानि गुणनता Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy