SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1004
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫ ઉલાસ ] આહંત દર્શન દીપિકા ભેગોપભેગપરિમાણ વ્રતનું લક્ષણ अशनादि चतुर्विधाहारगन्धमाल्यादिप्रावरणादिशयनासनगृहयानवाहनादीनां बहुसावद्यानां परित्यागपूर्वकमल्पसावद्यानामपि परिमाण- . करणरूपत्वं, भोगोपभोगयोर्वस्तूनां यथाशक्तिसङ्ख्याविषयकनियमकरणरूपत्वं वा भोगोपभोगपरिमाणवतस्य लक्षणम् । (४४६ ) અર્થાત્ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારને આહાર, સુગંધ, પુષ્પની માળા વગેરે, વસ્ત્રાદિ, શયન, આસન, ગૃહ, ગાડી, ઘડાદિ વાહન ઇત્યાદિ જે વધારે પાપકારી વસ્તુઓ હેય તેને ત્યાગ કરવા ઉપરાંત ડાં પાપવાળી વસ્તુઓનું પણ પરિમાણ બાંધવું તે “ભેગેપભગપરિમાણ વ્રત” છે. અથવા ભેગ અને ઉપભોગગ્ય વસ્તુઓમાંથી શક્તિ મુજબ અમુક જ ઉપયોગમાં લેવાને નિયમ લે તે આ વ્રત છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે જેમાં બહુ જ અધર્મને સંભવ હોય તેવાં ખાનપાન, કપડાંલત્તાં, વાસણકુસણ, રાચરચીલાં વગેરેને ત્યાગ કરી ઓછા અધમવાળી વસ્તુઓની પણ જોગ માટે હદ નકકી કરવી તે આ વ્રતને નિષ્કર્ષ છે. ચાર પ્રકારને આહાર--- જૈન દર્શનમાં (૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ એમ આહારના ચાર પ્રકારે સૂચવાય છે. તેમાં ભાત, દંડક (માંડાં) વગેરે “અશન” કહેવાય છે. દ્રાક્ષાપાન વગેરે “પાન” કહેવાય છે. ફળ વગેરે “ખાદિમ” યાને “ખાદ્ય” કહેવાય છે. તાંબુલ, સોપારી વગેરે “સ્વાદિમ યાને “સ્વાદ્ય કહેવાય છે. અશનાદિની રૂપસિદ્ધિ આવશ્યકસૂત્રની વૃત્તિના ૮૪–૮૫૦ મા પત્રમાં નીચે મુજબ સૂચવાઈ છે – મ મનને ” ચણ્ય પુરાણ મા રૂપાનન્ , “ પાને इत्यस्य पीयत इति पानम् , 'खादृ भक्षणे' इत्यस्य च वक्तव्यादिमन्प्रत्ययान्तस्य खाद्यत इति खादिमम् , ' स्वद स्वदं आस्वादने' इत्यस्य च स्वाद्यत इति स्वादिमं, अथवा खाद्यं स्वाद्यं वा । અશનાદિ સંબંધી શબ્દ-નિરૂપણ “શીધ્ર ધુપ-વુમુક્ષા મથતીસ્થાનમ , girનાબૂ રૂuિiરિ ૧ આથી માંસ, કંદમૂળ વગેરે અભક્ષ્ય ચીજો નહિ ખાવાનું તેમ જ મદિરા વગેરે અપેય વસ્તુઓ નહિ પીવાનું આ વ્રતમાં આવી જાય છે. વળી જેમાં અનેક જીવોને સંહાર કરવો પડે તેવા પાપમય ધંધાઓને ત્યાગ કરવો એ પણ આ વ્રતને ફલિતાર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy