________________
[ ૫ ] રાક્ષસવ'શ-અધિકાર
આ
“ હે નરપતિ ! પૃથ્વી પર ચાર મહાવ ́શે। પ્રખ્યાત છે. બીજાની સાથે જોડાવાના કારણે તેના અનેક ભેદા થાય છે. તેમાં પ્રથમ ઇક્ષ્વાકુવ’શ, બીજો સામવ’શ, ત્રીજો વિદ્યાધર વંશ અને ચેાથા હિરવંશ છે. ભરતના પ્રથમ પુત્ર આદિત્યયશ નામથી પ્રસિદ્ધ થયા, તેને સિંહયશ પુત્ર થયા, સિંહયશને અલભદ્ર નામના પુત્ર, તેને ક્રમશઃ વસુખલ, મહાખલ, અતિખલ થયા. તેનાથી સુભદ્ર, સાગરભદ્ર અને રવિતેજ નામના થયા. તેમનાથી ક્રમશઃ શશિપ્રભ, પ્રભૂતતેજ, તેજસ્વી, તપન, પ્રતાપવાન્ તથા અતિવીય રાજા થયા. અતિવીયના પુત્ર મહાવીય નામના થયા, તેને ઉદિતવીય પુત્ર થયા. તેને મહેન્દ્રવિક્રમ પુત્ર થયા. તેનાથી ક્રમસર સૂર્ય, ઈન્દ્રદ્યુમ્ન અને મહેન્દ્રજિત્ નામના મહાન્ રાજા થયા. તેનાથી ક્રમશઃ પ્રભુ, વિભુ, અરિદમન, વૃષભકેતુ, ગરુડાંક તથા મૃગાંક રાજા થયા. તે યશસ્વી રાજાએ પેાતપેાતાના પુત્રાને રાજ્યગાદી આપીને દીક્ષા લઇને કમલથી રહિત થઇ અનુત્તર મેાક્ષ પ્રાપ્ત કરનાર થયા. આ પ્રમાણે આદિત્યયશ આદિના વંશમાં થએલા રાજાઓની પરપરા જણાવી.
હવે હું નરવર ! તેના પછી સામવશની ઉત્પત્તિ સાંભળે. ઋષભ ભગવ’તના બીજા ખાહુબલી નામના પ્રસિદ્ધ પુત્ર હતા. તેમને મહાપ્રભાવશાળી સામપ્રભ નામના પુત્ર હતા. તેનાથી મહાખલ, સુખલ, બાહુબલી વગેરે અનેક રાજાએ સામપ્રભના વંશમાં ઉત્પન્ન થયા. તેમાંથી કેટલાકે દીક્ષા અંગીકાર કરીને કર્મોના નાશ કરીને મેાક્ષ પ્રાપ્ત કર્યાં અને બીજાઓએ તપ અને સંયમના અલથી દેવત્વ મેળવ્યું. આ પ્રમાણે હે નરપતિ ! તમને સંક્ષેપથી સામવંશ કહ્યો. હવે વિદ્યાધરવંશની ઉત્પત્તિ કહું છું, તે સાંભળેા— વિદ્યાધરવ શ
નિમરાજાને મહાબલવાળા રત્નમાલ નામના પુત્ર હતા. તેને રત્નવજા અને રત્નવ્રજ નામના પુત્ર થયા. તેને રત્નચિત્ર, ચદ્રથ, વાજધ, વજ્રસેન, બ્રહ્મદત્ત અને વજ્રધ્વજ નામના રાજા થયા. તેના પછી વાયુધ વા, સુવા, મહાપરાક્રમી વજાધર, વાભ, વખાડું તથા વાંકે નામના પ્રખ્યાત રાજાએ થયા. તેમના પછી વસુન્દર, વાસ્ય, વજ્રપાણિ રાજા, વસુજઠ્યું તથા વજ્ર થયા. તે પછી વિદ્યન્મુખ, સુવદન, વિદ્યુત્તત્ત, વિદ્યઢાન્, વિદ્યુત્તેજ, તદ્વેિગ અને વિદ્યુર્દૂ નામના રાજા થયા. વિદ્યા, અલ, સિદ્ધિ અને સત્ત્વથી પૂ એ ખેચર વિદ્યાધરામાં ઉત્તમ રાજાએ પેાતપેાતાના પુત્રાને રાજ્યલક્ષ્મી આપીને સ્વગે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org