________________
[૮] લવણુ–અંકુશના દેશ-વિજય
: ૪૦૯
સિન્ધુનદી ઉતરીને સામે કાંઠે રહેલા ઘણા આય અને અનાય દેશેા તેનાં નામે આ પ્રમાણે જાણવાં. આભીર, વાક, યવન, કચ્છ, શક, કેરલ, નેપાલ, વલ, ચારુવચ્છ, વરાવડા, સાપારા, કાશ્મીર, વિષાણુ, વિદ્યા, ત્રિશિર, હિડિંબ, અખન્ન, શૂલ, ખખરશાલ, ગોશાલા, શક, શબર, આણંદ, તિસિર, ખસા, મેખલક, સુરસેના, વાદ્લીક, અધાર, કાલ, ઉડ્ડગ, કુબેરપુરી, કુહર, આન્મ, કલિંગ વગેરે આ દેશે અને બીજા પણ ઘણા દેશને લવણે અને અંકુશે જિતીને સ્વાધીન કર્યો. ઇન્દ્રના સમાન વૈભવવાળા લવણુ અને અંકુશ અનેક નરેન્દ્રસમૂહથી સેવાતા ફરી પુંડરીકપુરમાં આવ્યા. વાજ ઘ રાજાસહિત અને કુમારાનું આગમન સાંભળીને લેાકાએ ધ્વજા, છત્ર, તારણા આદિથી નગરલેાકાએ નગરની સુંદર શાભા કરાવી. સમગ્ર નગરીને દેવનગરી સરખી શાભા વાળી તૈયાર કરી એટલે નગરાકાથી અવલેાકન કરાતા બંને કુમારાએ પુંડરીકપુરમાં પ્રવેશ કર્યા. પુત્રા આવ્યા છે—એમ સાંભળીને તેમને જોવા માટે ઘરેથી નીકળી એટલે માગમાં માતાને દેખીને સર્વાં આદરથી ખનેએ પ્રણામ કર્યા. સીતાએ પણ હથી સ્નેહપૂર્વક બંનેને અલિંગન કર્યું, શરીર પ ́પાળ્યું અને મસ્તક વિષે ખૂબ ચુમ્બન કર્યું. હાથી, ઘેાડા, રથ વગેરે વાહના તેમજ રાજાએ સહિત, ચલાયમાન મનેાહર કુંડલ પહેરેલા રૂપવાન જેમને વિમલ પ્રતાપ પ્રગટ છે, એવા લવણુ અને અંકુશ કુમારાએ પુંડરીકપુરમાં પ્રવેશ કર્યાં. (૭૩)
પાચરિત વિષે લવણુ–અ કુશે કરેલ દેશવિજય’ નામના અટ્ઠાણુમા પના આચાર્ય શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૯]
[૯] પિતા સાથે લવણ-અંકુશનું યુદ્ધ
આ પ્રમાણે મહાગુણુવાળુ ઉત્તમ ઐશ્વય પામેલા અને કુમારા ઘણા રાજાઓના પરિવાર સહિત પુંડરીકપુરમાં નિવાસ કરતા હતા. દરમ્યાન કૃતાન્તવદન સેનાપતિએ જે સ્થળે સીતાના ત્યાગ કર્યા હતા અને ઉદાસીન મનવાળા તેએ અરણ્યમાં સીતાની. શોધ કરતા હતા, ત્યારે નારદે કૃતાન્તવદનને સીતાનેા સમગ્ર વૃત્તાન્ત પૂછ્યા. કૃતાન્તવદને સીતાના ત્યાગના સર્વ વૃત્તાન્ત નારદને જણાવ્યા, એટલે નારદ તત્કાલ પુંડરીકપુરમાં ગયા અને રાજભવનમાં લવણ-અકુશને જોયા. નારદે ભવનમાં પ્રવેશ કર્યાં. એટલે નારદની પૂજા અને ચાગ્ય સત્કાર કર્યાં. નારદે પણ ‘રામ અને લક્ષ્મણની લક્ષ્મી કરતાં અધિક વૈભવ લાગવનારા થાઓ.' એવા આશીર્વાદ આપ્યા. કેટલીક વાતા ચીતા કર્યા પછી નારદજીએ કુમારીને કૃતાન્તવદને સીતાને અરણ્યમાં એકાકી છેાડી,
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org