________________
સૂત્રવિધાન
૮૮-૯ કૈકેયીને વરદાન-પ્રાપ્તિ, ૯૦ ઈન્દ્ર સાથે યુદ્ધ અને દશમુખથી તેનું પકડાવું, ૯૧ વૈરાગ્ય પામવાથી રાજાએ દીક્ષા અંગીકાર કરી, ૯૨ રામ, લક્ષ્મણ, ભરત અને સીતાના જન્મ, ૯૩ વિદેહમાં શોક-કારણ, ૯૪ નારદે ચિન્નેલ સીતાનું પ્રતિબિંબ, ૯૫ ચિત્ર દેખીને સહદરને મેહ થવો, ૯૯ સીતાન્યાના સ્વયંવર માટે ઉત્પન્ન થએલ ધનુષરત્નનું વર્ણન, ૯૭ સર્વભૂતશરણ નામના મુનિની પાસે દશરથે ગ્રહણ કરેલી દીક્ષા, ૯૮ ગતભવનું કથન, ૯ સીતાને સમાગમ, ૧૦૦ કેકેયી રાણીને વરદાન-પ્રાપ્તિ, ૧૦૧ ભરતને મહારાજ્યની પ્રાપ્તિ, તથા રામ, લક્ષ્મણ અને સીતાનું વિદેશગમન, ૧૦૨ વાકર્ણ રાજાનું ચરિત્ર, ૧૦૩ તેના દ્વારા રાજકુમારીની પ્રાપ્તિ, ૧૦૪ રુદ્રભૂતિનું વશ થવું તથા વારિખિલ્યની મુક્તિ, ૧૦૫ અરુણગ્રામની નજીકમાં રામપુરી નામના અત્યંત સુંદર નિવાસની રચના, ૧૦૬ વનમાલા સાથે મેળાપ, ૧૦૭ અતિવીર્યની ઉન્નતિ, ૧૦૮ જિતપદ્માની પ્રાપ્તિ, ૧૦૯ કુલભૂષણ અને દેશભૂષણ નામના મુનિઓને ઉપસર્ગ, ૧૧૦ વંશપર્વતના શિખર ઉપર રામે જિનમંદિર કરાવ્યું, ૧૧૧ દાનને વૈભવ દેખીને જટાયુએ નિયમ ગ્રહણ કર્યો, તે કારણે પ્રાપ્ત કરેલો પ્રભાવ, ૧૧૨ નાગરથ પર આરોહણ અને સંબૂકને વધ, ૧૧૩ કેકેયીના પુત્ર ભરતનું આવવું, ૧૧૪ ખરદૂષણ સાથે ભયંકર યુદ્ધ, ૧૧૫ સીતાના હરણું કારણે રામને થએલો શેક, ૧૧૬ વિરાધિતનું એકદમ આવવું, ૧૧૭ દૂષણને વધ, ૧૧૮ રત્નજી વિદ્યાને નાશ, ૧૧૯ સુગ્રીવ સાથે સમાગમ, ૧૨૦ સાહસગતિને વધ, ૧૨૧ સીતા અપહરણ પછીના સમાચાર મેળવવા, ૧૨૨ વિભીષણ સાથે મેળાપ, ૧૨૩ વિદ્યાબેલ અને કેશીની પ્રાપ્તિ, ૧૨૪ કુંભકર્ણ અને ઈન્દ્રજિતનું નાગપાશમાં મહાબંધન, ૧૨૫ લક્ષ્મણને શક્તિને પ્રહાર તેમ જ વિશલ્યાનું આગમન, ૧૨૬ શાંતિનાથ જિનેશ્વરના ભવનમાં રાવણને પ્રવેશ, ૧૨૭ ત્યાં આઠ પ્રાતિહાર્યોની રચના, ૧૨૮ રાવણને લંકામાં પ્રવેશ, ૧૨૯ ચકની ઉત્પત્તિ, ૧૩૦ લક્ષ્મણે કરેલો રાવણને વધ, ૧૩૧ સુંદર યુવતીને વિલાપ, ૧૩૨ કેવલીનું આગમન, ૧૩૩ ઈન્દ્રજિત વગેરેની દીક્ષા, ૧૩૪ સીતાને સમાગમ, ૧૩૫ લંકામાં નારદનું આગમન, ૧૩૬ સાકેત નગરીમાં પ્રવેશ, ૧૩૭ ભરત અને હાથીઓના પૂર્વભવની કથા કહેવી, ૧૩૮ ભરતની દીક્ષા, ૧૩૯ રાજગાદીએ લમણની સ્થાપના કરી, ૧૪૦ મને રમાની પ્રાપ્તિ, ૧૪૧ શ્રીવત્સયુક્ત દેહ ધારણ કરનાર મહાન લવણનું સંગ્રામમાં મૃત્યુ થવું, ૧૪૨ મથુરાનગરી અને દેશ, ત્યાં રહેનારા લોકોના ઉપર થતા દેવી ઉપસર્ગને વિનાશ, ૧૪૩ સપ્તર્ષિઓની ઉત્પત્તિ, ૧૪૪ સીતાનો ત્યાગ કરી નિર્વાસિત કરી, ૧૪૫ વાજંઘ રાજાએ સીતાને દેખી, ૧૪૬ લવ અને અંકુશના જન્મ, ૧૪૭ બીજા રાજાઓને જિલીને પિતા સાથે કરેલ યુદ્ધ, ૧૪૮ સકલજનભૂષણ મુનિને કેવલજ્ઞાન અને દેવેનું આગમન, ૧૪૯ આઠ પ્રાતિહાર્યોની રચના, ૧૫૦ સીતાને ભીષણ–ભવસાગર અને ઘોર તપશ્ચર્યા, ૧૫૧ કૃતાન્તવત્રનો સ્વયંવરમાં ક્ષોભ, ૧૫ર કુમારની દીક્ષા, ૧૫૩ ભામંડલની દુર્ગતિ, ૧૫૪ હનુમાનની દીક્ષા, ૧૫૫ લક્ષમણના પરલોક-ગમનના કારણે રામને વિલાપ અને શોક, ૧૫૬ લવ અને અંકુશનું તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org