________________
[ ૫૭] હસ્ત અને હસ્તના વધ
ભરતી-સમયના ઉછળતા સમુદ્ર સરખા રાક્ષસ-સૈન્યને જોઇને રથ, હાથી અને અશ્વોની સાથે સર્વાં વાનરસુભટો સજ્જ થયા. રામના કાર્ય –નિમિત્તે ઉદ્યત થએલા નલ, નીલ, હનુમાન તેમજ જામ્બવન્ત તેએ ઉત્તમ હાથીએથી જોડાએલા રથમાં બેસીને નીકળી પડ્યા. જયમિત્ર, સમાન, ચન્દ્રાલ, રતિવિવન, રતિવન, કુમુદાવત, મહેન્દ્ર, મહાત્મા પ્રિયંકર, અનુદ્ધર, દૃઢરથ, સૂર્ય, જ્યાતિઃપ્રિય, ખલ, મહાખલ, અતિખલ, દુર્બુદ્ધિ, સસાર, સ, શરભ, આત્કૃષ્ટ, અવિનષ્ટ, સત્રાસ, નાડ, ખખ્ખર, શૂર, વિસૂદન, ખાલ, લાલ, મંડલ, રણચન્દ્ર, ચન્દ્રરથ, કુસુમાયુધ, કુસુમમાલ, પ્રસ્તાર, હેમાંગ, અંગદ, તથા પ્રિયરૂપ-આ સુભટો હાથીઓથી જોડાએલા રથ ઉપર આરૂઢ થઇને નીક્ળ્યા. સુભટ પૂર્ણ ચન્દ્ર, દુપ્રેક્ષ, સુવિધિ, સાગર સ્વર, પ્રિયવિગ્રહ, સ્કન્દ, વાંશુ, અપ્રતિઘાત, દુષ્ટ, કુષ્ટગતિરવ, ચન્દનપાદપ, સમાધિ, અહુલ, કીર્તિ, કિરીટ, ધીર, ઈન્દ્રાયુધ, ગજવરવાસ, સકટ તથા પ્રહર વગેરે સામન્તા-આ સર્વે હાથીઓથી જોડાએલા રથામાં બેસીને એકદમ બહાર નીકળ્યા.
શીલ, વિદ્યુન્નયન, ખલ, સ્વપક્ષ, ધન, રત્ન, સમ્મેત, ચલ, શાલ, કાલ, ક્ષિતિધર, લાલ, વિકલ, કાલ, કલિંગ, ચડાંશુ, ઉજિઝત, કીલ, ભીમ, ભીમરથ, તરગતિલક, સુશૈલ, તરલ, ખલી, ધ, મનેાહરણ, મહાસુખ, પ્રમત્ત, ભદ્ર, મત્ત, સાર, રત્નજટી, દૂષણુ, કાણુ, ભૂષણ, વિકટ, વિરાધિત, મનુરણુ, ક્ષક્ષેપ, નક્ષત્ર, લુબ્ધ, વિજય, જય, સંગ્રામ, ખેદ, અરિવિજય તથા નક્ષત્રમાલ આદિ-આ સુભટો ઘેાડાએથી જોડાએલા રથમાં બેસીને જલ્દી બહાર નીકળ્યા. તડિઢાહ, મરુદ્ગાહ, વિમાન્, જલદવાહન, ભાનુ, રાજા પ્રચંડમાલી-આ વગેરે મેઘસરખા શ્યામ રથામાં બેસીને નીકળ્યા. જ્યાતિઃપ્રભ નામના વિમાનમાં બિભીષણુ આરૂઢ થયા. એ પ્રમાણે બીજા પણ સુભટા સજ્જ થઇને નીકળ્યા, તે સંક્ષેપથી કહું છું. કાન્ત, યુદ્ધવાન્ , કૌમુદ્દીનન્દન, વૃષભ, કાલાહલ, સૂર્ય, પ્રભાવિત, સાધુવત્સલ, જિનપ્રેમ, રથચન્દ્ર, યશેાધર, સાગર, જિનનામ તથા જિનમત વગેરે-આ સર્વે સુભટા પાતપાતાના વિમાનમાં આરૂઢ થયા. રામ, લક્ષ્મણ, સુગ્રીવ, અને જનકપુત્ર ભામ’ડલ-નરેન્દ્રોમાં શ્રેષ્ઠ એ સર્વ રાજાએ પેાતપેાતાના વિમાનમાં બેસીને આકાશમાં રહ્યા. વિવિધ પ્રકારનાં આયુધા હાથમાં ધારણ કરીને, વિવિધ પ્રકારનાં વાહના પર આરૂઢ થએલા, હર્ષ અને ઉત્સાહવાળા કપિધ્વજ વાનરા લંકા તરફ્ ચાલવા લાગ્યા. તે સમયે અને સૈન્યામાં ઢાલ, ભેરી, ઝલ્લરી, કાહલ, અને તિમિલના અવાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org