________________
: ૨૧૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
હતા, ત્યારે સીતાની સાથે અને ત્યાંથી નીકળી ગયા. હવે નિમલ પ્રભાત-સમયે તે સ્થળે કોઈને ન દેખતી મૃગાક્ષી સરખી તે કન્યા શેકપૂર્ણ હૃદયથી કરુણતા ઉપજે તેમ રુદન કરવા લાગી.
સાથે
ઉદ્યાનમાંથી નીકળી, પેાતાના નગરમાં પ્રવેશ કરીને તે કન્યા તે જ પુરુષવેશમાં રાજ્ય કરવા લાગી. ત્યાર પછી નિલજલ-પૂર્ણ, અત્યન્ત વિસ્તી, ચક્રવાક, હંસ અને સારસ પક્ષીઓનાં મધુર ગીતથી શબ્દ કરતી, મગરમચ્છ અને કાચમાના કારણે Àાભ પામેલી, માલીએ ઉછળવાથી ચંચળ આવતવાળી, ચંચળ તરંગાથી સ્પષ્ટ દેખાતા જલહસ્તિઓના છેડેલા સિત્કારવાળી, એવી ન દા નદીમાંથી સીતા અને સુખપૂર્વક સામે પાર પહોંચ્યા અને ગાઢવ્રુક્ષા અને જગલી જાનવરોથી પથરાએલી વિયઅટવીમાં તેઓએ પ્રવેશ કર્યા. ગેાવાળીયા અને મુસાફરોથી નિવારણ કરાતા છતા વૃષભ સમાન સુન્દરગતિ કરનાર તેએ માર્ગમાં આગળ ચાલતા ચાલતા કેટલાક પ્રદેશ સુધી પહાંચ્યા. તે સમયે સીતાએ કહ્યું કે, હે સ્વામી ! આ ડાખી દિશામાં લીંબડાના કડવા વૃક્ષ પર બેઠેલ કાગડો કા કા શબ્દ કરે છે, તે કલહ થવાની આગાહી કરાવે છે. વળી બીજે ક્ષીરવૃક્ષ ઉપર શબ્દ કરતા જય થવાનુ` સૂચન કરે છે. મહાનિમિત્ત શાસ્ત્રમાં કહેવુ છે કે, · આવાં નિમિત્ત બને, ત્યારે થાડા સમયમાં કલહ ઉભેા થાય.’
ઘેાડો સમય બેસીને થાક ઉતાીં. વળી અટવીના માર્ગે ફી ચાલ્યા તે કાલાવ વાળી મ્લેચ્છાની સેના સામે મળી. જ્યારે તેમના ઉપર સ્વેચ્છાએ આક્રમણ કર્યું, ત્યારે રામ અને લક્ષ્મણ એમ ખ'નેએ મ્લેચ્છ ઉપર સેંકડા ખાણ ફૈ'કાં. આ પ્રમાણે સામસામા માણુ છેાડતા, લડતા લડતા મ્લે પરાભવ પામ્યા અને સર્વે નાસી ગયા. ઉપદ્રવિત થએલા અને ભય પામેલા તે પેાતાના સ્વામી પાસે ગયા અને હકીકત જણાવી, એટલે મેાટી સેના સહિત તેમના સ્વામી સામના કરવા આન્યા. તે કાકાનન્દ નામના મ્લેચ્છ મહિતલમાં શૂરવીર તરીકે પ્રસિદ્ધિ પામેલે છે. દરેક રાજાઓ સાથે યુદ્ધમાં લડતાં તે પરાભવ પામતા નથી. વર્ષાકાળમાં મેઘના સમૂહની જેમ ફેલાએલ મ્લેચ્છ સૈન્યને જોઇને ક્રોધ પામેલા લક્ષ્મણે ધનુષ્ય ખેચ્યું. એકદમ રાષમાં આવીને લમણે એવી રીતે ધનુષ અક્ાન્યું કે, જેનાથી મ્લેચ્છસૈન્ય એકદમ ભયથી થરથરવા લાગ્યું. પોતાની સેનાને ભયભીત થએલી અને સ્વેચ્છાથી ધનુષ, તલવાર વગેરે હથિયારા નીચે પડી ગએલાં જોઇને મ્લેચ્છ સામન્ત રથમાંથી નીચે ઉતર્યા અને પ્રણામ કર્યા. પછી તે કહેવા લાગ્યા કે, કૌશામ્બી નગરીમાં વિશ્વાનલ નામના એક બ્રાહ્મણ હતા. તેને પતિભક્તા નામની ભાર્યા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થએલા રુદ્રભૂતિ નામના તેમને પુત્ર હતા. આળપણમાં દુષ્ટ પાપકા કરનાર ચારી કરતાં હું સપડાઇને ફૂલીની શિક્ષા પામ્યા. કાઇક વિણકે દયાથી મને છેાડાવ્યે રખડતાં રખડતાં અહીં આવી ચડયો અને કાકાનન્દ સ્વામી થયા. આજ સુધીમાં અહીં મેં અનેક શક્તિસપન્ન રાજાઓને જોયા, જેઓ યુદ્ધમાં મારી સામે ટકી શકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org