SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પૂ. શા. જૈ. તીથભૂમિ ભગવાનનું મંદિર ગણાય છે. આખા પહાડ ઉપર આ મંદિર મેટું અને કાટથી યુક્ત છે. મૂર્તિ એ પશુ અહીં જ છે. બાકી બધી દેરીમાં માત્ર પગલાં છે. આ મંદિર જગતશેઠ શ્રીખુશાલચ'ૐ ખોંધાવેલું છે. તેને ઘુરમટનુ મંદિર' પણ કહે છે. • આ મંદિરમાં મૂ. ના. શામળાજીની સ્મૃતિ જોતાં હૈયું ભાવથી ભરાઈ જાય છે. તેના ઉપર સ. ૧૮૨૮ના પ્રતિષ્ઠા લેખ છે. મુ. ના. ની અને પડખે શ્યામ તેમજ માટી શ્વેત મૂર્તિઓ છે. આરસની છત્રી નીચે Àાલતી સહા શ્રીપાર્શ્વનાથની અતિરમણીય મૂર્તિ છે. મંદિર પાસે નાનકડા કુંડ છે. હાથે ભરીને ડાલ લઈ એ છતાં એનાં અમૃતનીર છલકાતાં જ રહે. પર્વતમાંથી કુદરતી રીતે જ નહી ખાવતું ઝરણું આમાં પડે છે અને તેનુ પાણી બારે માસ અખૂટ ભરાયેલું રહે છે. પહાડ ઉપર પાણીની સગવડ અહીં જ છે. નાહવા માટે ઠંડા તથા ઉના પાણીની સંગવડ રાખેલી છે. નજીકમાં એક નાની શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. કારખાનાના પુજારીઆ, ચાકીદારા વગેરે આમાં રહે છે. યાત્રાળુઓ અહી વિશ્રાંતિ લઈ શકે છે. એગણીસમી ટૂંક શ્રીશુલ ગણધરની છે. આ દેરી છ થઈ જવાથો અહીથી પગલાં ઉત્થાપન કરીને જળ'ક્રિમાં મૂકેલાં છે. વીસમી શ્રીધર્મ નાથની, એકવીસમી શ્રીસુમતિનાથની, બાવીસમી શ્રીશાંતિનાથની, તેવીશમી શ્રીમહાવીરસ્વામીની, ચાવીસમી શ્રીસુપાર્શ્વનાથની, પચીસમી શ્રીવિમળ– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy