________________
આગા
સૂરીશ્વર અને સમ્રાટના સુભગ મિલન પછી જેનેએ લગભગ ૧૨ જેટલાં જૈન મંદિરોની રચના કરી દીધી છે. કેટલાંક મંદિર તે શ્રીહીરવિજયસૂરિજીના સમક્ષ તૈયાર થયેલાં ને તેની પ્રતિષ્ઠા તેમણે પોતે કરાવી હતી.
(૧) રોશન મહાબલામાં આવેલા શ્રી ચિંતામણિ પાશ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા સં. ૧૫૩માં શ્રીહીરવિજયસૂરિજીએ કરી હતી અને શ્રાવક માનસિંહે તેની પાછળ ખૂબ દ્રવ્ય ખરચ્યું હતું. સં. ૧૭૫૦ માં શ્રી સૌભાગ્યવિજયજીએ રચેલી તીર્થમાળામાં આ હકીક્તને ઉલેખ મળે છે. અધિક પ્રતાપી આગરે સોહે,
- શ્રીચિંતામણિ જનમન મેહેં; સંવત સોલર્સે ઓગણચાલીસાઈ,
શ્રીગુરુ હીરવિજઇ સુરગિસઇ. ૬ કીધી પ્રતિષ્ઠા પાસજી સાર,
ખર્ચે સાહ માનસિંઘ ઉદાર તે ચિંતામણિ પાસજી સ્વામી,
વધા આગર આણંદ પારી.” ૭ (૨) શ્રીચૌમુખજીનું મંદિર સંધવી ચંદ્રપાલે બંધાવ્યું હતું. (૩) શ્રીહરાનંદ મુકામે શ્રી સીમંધરસ્વામીજીનું મંદિર, (૪) તગા બજારમાં આવેલું શ્રીભીડભંજન પાર્થ નાથનું મંદિર, (૫) મિતાકટરામાં આવેલું શ્રીવાસુપૂજ્ય ભગવાનનું મંદિર. આ પાંચ મંદિર સં. ૧૭૫૦ પહેલાં બની ચૂક્યાં હતાં. તે પછી (૧) શ્રી શાંતિનાથ ભગવાનનું, (૭) શ્રીગેડીપાર્શ્વનાથનું, (૮) શ્રી ચંદ્રપ્રભુનું, ૯) શ્રીસુવિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org