SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ હસ્તિનાપુર ૧ વળી, માગશર વદિ પ્રતિપદાના દિવસે સોનાના રથની રથયાત્રા પણ નીકળે છે. નજીકમાં એક ટેકરી છે, જે “વિટીલા' નામે પ્રસિદ્ધ છે, તેના ઉપર નાનું “પંકેશ્વર”નામનું શિવમંદિર છે. આ સિવાય દ્રૌપદીકુંડ, બારકુંડ અને રઘુનાથજીને મહેલ વગેરે દર્શનીય સ્થાને છે. અહીં જે ખેદકામ કરી શોધખેળ કરવામાં આવે તો આ ભૂમિનો ઈતિહાસ પ્રકાશમાં આવે અને મથુરાની માફક જૈન અનુકૃતિઓ સાચી ઠરે એવી કેટલીયે પુરાતાત્વિક સામગ્રી મળી આવવાનો સંભવ છે. જૈન અનુકૃતિના આધારે હસ્તિનાપુર એક કાળે જેધર્મનું કેન્દ્ર હતું. અહીં અનેક મહાપુરુષે થઈ ગયા છે, અજિતશાંતિ’માં રાખવાના માથામાં હસ્તિનાપુરનું સ્મરણીય આલેખન જેને પ્રજાના હૃદયપટમાં આજે પણ ઘુંટાયેલું પડ્યું છે. શ્રીહષભદેવના સે પુત્રોમાંથી એકવીસમા પુત્ર કુરુ હતા. આ કુરુ રાજાના નામથી કુરુદેશ પ્રસિદ્ધિમાં આવ્યા. એની રાજધાની ગજપુર અથવા હસ્તિનાપુર હતી. “વિવિધ તીર્થકલ્પ'ના કથન મુજબ કુરુના પુત્ર હરિતએ હસ્તિનાપુરની સ્થાપના કરી હતી. પ્રાચીન ગ્રંથોમાં આનાં હWિણકર, હWિણપુર, હસ્થિઉર, હથિણપુર, ગયઉર, ગજપુર, ગયનગર, ગજાહેય, ગજસાહેબ, ગજનગર, ગજપુર, હસ્તિનાપુર, હસ્તિનાપુર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy