SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ આ હકીકતને ધ્યાનમાં લઈ ને વિદ્વાના નૂરખાન સ્ટેશનથી ૨ માઈલ દૂર અને ગારખપુરથી દક્ષિણ-પૂર્વે ૩૦ માઈલ ઉપર દિગ’ખર જૈનો જે સ્થળને કિષ્કિંધા અથવા ‘ભુખુદા ’ તીથ માને છે તે જ પ્રાચીન સાક'દી હાય એમ જણાવે છે. આજની આ કાઢી તા અસટ્ટની ઢાઢીના સમાન નામથી સ્થાપના-તીથ બની ગયેઢી હાય એમ લાગે છે. ( ક્ષત્રીકુંડ-કાકી તેમજ ચંપાપુરી અને સમતશિખરજીના વહીવટ માલુચરસ્ટેટના જમીનદાર શ્રીમાન્ મહારાજ બહાદુરસિંહજી દુધડ( જીયાગંજ )વાળા કરે છે. ૨૭. ગુણાયા લખીસરાઈથી સાઉથ બિહાર બ્રાંચના રેલ્વે માર્ગે ' નવાદા ’ સ્ટેશને ઉતરાય છે. ત્યાંથી ૨ માઈલ દૂર બિહારની સડકે ખ'ને બાજુએ ઊભેલાં ઘટાદાર વૃક્ષાની હારમાલાને પસાર કરતાં ‘ જંગલમાં મંગલ ’ ના ખ્યાલ આપતું ‘શુશુાચા’ નામનુ' તીથ જોવાય છે તી'ની દક્ષિણ દિશામાં ઘાઢ આમ્રવન ઝૂલી રહ્યું છે. ભગવાન મહાવીરના સમયમાં ‘ગુણુશીલવન” નામે આળખાતુ રાજગૃહ નગરનું આ પ્રસિદ્ધ ઉદ્યાન હતુ. ભ॰ મહાવીર જ્યારે જ્યારે શજગૃહે પધારતા હતા ત્યારે આ ઉદ્યાનના ચૈત્યમાં રહેતા. ભ॰ મહાવીરના હાથે સેંકડા ઢાકાએ આ સ્થળે શ્રમણધમ અને શ્રાવકધર્મની દીક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy