________________
આકર્ષણ કરી શકી નહિ, એટલું જ નહિ પણ ઉલટું જંબુકુમારના સતત્ બધે આ આઠે સ્ત્રીઓને વરાગ્યે થયો. (આને વધુ વિસ્તાર જ બુસ્વામી ચરિત્રમાં સુંદર રીતે અપાય છે.)
તેજ સમયે પ્રભવ નામને ચોર ( રાજપુત્ર) ૫૦૦ શેર સાથે જબુકુમારના ઘરમાં ચોરી કરવા આવ્યો. અને મંત્ર વડે તાળાઓ ખોલી ભંડાર માંથી દ્રવ્ય કાઢી ગાંસડીઓ બાંધી, પરંતુ જબુકુમારના સત્ય, શીયળના પ્રભાવે તે ગાંસડીઓ કેઈથી ઉંચકાઈ શકી નહિ. એટલું જ નહિ પણ સર્વ ચારે ત્યાં થંભી ગયા. પ્રભવ ચારે પિતાની તાળા ખોલવા, વિગેરેની વિદ્યા જંબુકુમારને આપીને, બદલામાં સ્થંભન વિદ્યા માગી. અહિંયા જ બુકુમારે તે પ્રભવ ચેરને ઉપદેશ આપે, તેના પ્રભાવે પ્રભવ ચાર વૈરાગ્ય પામ્ય અને દીક્ષા લેવા માટે તૈયાર થયા. પ્રાતઃકાળે સર્વના આશ્ચર્ય વચ્ચે જંબુકુમાર, તેમના માતાપિતા, આઠ ઢીએ, તેનાં માતાપિતા તથા પ્રભવાદિક ૫૦૦ ચારે એમ પ૨૭ જણાઓએ શ્રી સુધર્મસ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી.
જંબુકુમાર સેળ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૧૨ વર્ષ ગુરૂભક્તિ કરી જ્ઞાન સંપાદન કર્યું. આઠ વર્ષ આચાર્યપદ પર રહ્યા. ત્યારબાદ તેમને કેવલ્યજ્ઞાન થયું. ૪૪ વર્ષ સુધી કૈવલ્ય પ્રવજ્ય પાળી, સર્વ આયુષ્ય ૮૦ વર્ષનું ભેળવી વીર પ્રભુ પછી ૬૪ વર્ષે તેઓ મોક્ષ પધાર્યા.
દશ બેલ વિછેદ ગયા. શ્રી જંબુસ્વામીના નિર્વાણ પછી દશ બેલ વિચ્છેદ ગયા છે, તે દશ બેલના નામ –
ગાથા:– बार वर्षे हि गायमो सिद्धो, वीराओ वीसही सुहमो; चउसड्ढीरा जंबु विच्छिना तथ दश ठाणा ॥१॥ मण परमोहि पुलाए, अहारग खवगउ समे काये;
समयत्तिय केवल, सिझणाय जंबुम्मि बुद्धिन्ना ॥२॥ દશ બોલના નામઃ—૧ પરમ અવધિજ્ઞાન. ૨ મનઃ પર્યવજ્ઞાન. ૩ જુલાકલબ્ધિ. ૪ આહારિક શરીર. ૫ ક્ષાયક સમ્યકત્વ. ૬ કેવલ્યજ્ઞાન. ૭ જીકથી સાધુ. ૮ પરિહાર વિશુદ્ધ ચારિત્ર. ૯ સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. ૧૦ યથાખ્યાત ચારિત્ર. એ દશ બોલ વિચ્છેદ ગયા.
ભગવાન મહાવીરના મેક્ષગમન પછી જૈનશાસનમાં જે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org