SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ४ બહારગામની ટીપા, પાંજરાપેાળની ટીપેા, વગેરે કાળાઓમાં આપ અગ્રસ્થાનેજ રહેતા. અતિવૃષ્ટિ સમયે આપે. થાનગઢ તાખાના ૨૪ ગામના ગરીમાને મદદ કરવામાં રૂા. ૫૦૦) આપ્યા હતા; આપની પાસે મદદાથે આવનાર કોઈ પાછું ન કરતું. થાનગઢના ઉપાશ્રય માટે મેટા ફંડની જરૂર હતી, તે માટે આપે મુંબાઈ જઇ મેળવેલા ફાળા, અને તેથી આપની જાતિ દેખરેખથી તૈયાર થયેલું થાનના ઉપાશ્રયનું ભવ્ય મકાન હજીયે આપના ધર્મપ્રેમની સાક્ષી પૂરી રહ્યું છે. આપ દયાળુ, સત્યવકતા અને ઉદાર હતા, તે સાથે ધાર્મિક વ્રત પ્રત્યાખ્યાનાદિ નિયમે પણ આપ કરતા. આપના બાહ્ય અને આંતરિક શુદ્ધ વ્યવહાર આદર્શ હતા. અતિમાવસ્થાએ આપે થાનમાં મિરાજતા કવિ પ. મુનિ શ્રી નાનચંદ્રજી મ. પાસેથી વૃત પ્રત્યાખ્યાન કરી, આપે ચાર પેઢી નજરે જોઇ, ૭૯ વર્ષની ઉંમરે આત્મસંતાષ સાથે દેહ ત્યાગ કર્યો, એ ખરેજ આજના ઉચ્ચ માનવ જીવનમાં આપને આદર્શ અલૌકિક અને પ્રશંસક હતા, એમ કહ્યા વગર રહી શકાતું નથી. આપનું ઉત્તરકાય. આપના વિનિત પુત્રાએ રૂા. ૪૫૦૦ ખચી કર્યું, તે વખતે થાનગઢના ના. ઠાકાર સાહેમ શ્રી બળવીરસિંહજીએ લખતરથી યુવરાજ શ્રી ૭ ઇંદ્રસિંહજી સાહેબને મેકલી આપના પુત્રાને પાઘડી આપી હતી. આપના ઉજ્જ્વળ જીવનનું અનુકરણ કરી આપના પુત્ર પણ પારમાર્થિક કાર્યમાં યત્કિંચિત ખર્ચે છે, એ જાણી ખૂબ આનંદ થાય છે. આપ સાચું જીવન જીવી ગયા છે, એ ખાતર આ અમૂલ્ય ગ્રંથ હું આપના પરાક્ષ કરકમળમાં સમર્પણુ કરી અત્યાનંદ પામું છું. Jain Education International For Private & Personal Use Only -જીવનલાલ. www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy