________________
૩૧
પાળી, પ્રવાઁ લીધા પછી છ મહિને કૈવલ્યજ્ઞાન ઉપજ્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્યૂ જીવાને સÒધ આપી તારી એક હજાર સાધુ સંઘાતે તેઓ મેાક્ષ પધાર્યાં.
વાનર દ્વીપમાં વાનરવંશની ઉત્પત્તિ.
શ્રી શ્રેયાંસનાથ તીર્થંકરના સમયમાં વાનરદ્વીપમાં વાનરવવંશની ઉત્પત્તિ થઇ કે-જે વંશમાં પ્રસિદ્ધ વાલી રાજા, સુગ્રીવ આર્દિક વાનરવંશના રાજાએ થયા છે. વાનર એટલે વાંદરા-પિ–મૃટ નહિ સમજવા. પણ તેએ સર્વ ક્ષત્રીય વશી રાજાએજ હતા, તે રાજાએ પ્રસ ંગવશાત્ વિદ્યાના મળે વાનરનું રૂપ ધારણ કરતા. તેથી તેએ વાનરવંશી રાજા કહેવાતા હતા. ( શાખ જૈન રામાયણુ. )
શ્રી શ્રેયાંસનાથ તીર્થંકરના સમયમાંજ આ અવસસપણિ કાલમાં પ્રથમ ત્રિપૃષ્ટ નામે પહેલા વાસુદેવ, અચલ નામે બલદેવ, તથા અધગ્રીવ નામે પ્રતિ વાસુદેવ થયા છે.
અગ્યારમા શ્રી શ્રેયાંસનાથ પ્રભુ મેાક્ષ પધાર્યાં પછી, ૫૪ સાગરને આંતરે બારમા શ્રી વાસુપુજ્ય તીર્થંકર થયા-ચ'પાપુરી નગરીને વિષે, વાસુપૂજ્ય રાજા પિતા, જયાદેવી રાણી માતાની કુખે જન્મ્યા, મહેાંતેર લાખ વરસનું આયુષ્ય, તેમાં અઢાર લાખ વરસ કુંવરપણે રહ્યા, ચેાપન લાખ વરસની પ્રવાઁ પાળી, પ્રવાઁ લીધા પછી એક મહિને કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી મહિ મોંડલમાં વિચરી ઘણા ભવ્ય જીવાને તારી સે સાધુ સંઘાતે તેઓ મેાક્ષ પધાર્યા.
બારમા શ્રી વાસુપૂજ્ય તીર્થંકરના સમયમાં--બીજા દ્વિધૃષ્ટ નામે વાસુદેવ, વિજય નામે ખળદેવ, તથા તારક નામે પ્રતિ વાસુદેવ થયા છે. ( શાખ ત્રિષષ્ટી શલાકા પુરૂષ ચરિત્રની )
બારમા વાસુપૂજ્ય તીર્થંકર મેક્ષ પધાર્યાં ખાદ, ત્રીસ સાગરને આંતરે તેરમા શ્રી વિમલનાથ તીર્થંકર થયા. કપીલપુર નગરને વિષે, કૃતવર્માં રાજા પિતા, સામા દેવી રાણી માતાની કુખે જન્મ્યા, સાઠ લાખ વરસનું આયુષ્ય, તેમાં ૧૫ લાખ વર્ષ કુંવરપણે રહ્યા, ૩૦ લાખ વર્ષનું રાજ્ય પાળ્યુ, ૧૫ લાખ વરસની પ્રવાઁ પાળી, પ્રવચ્ચે લીધા પછી એ મહિને વહ્યજ્ઞાન ઉપજ્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવેાને સોધ આપી તારી છસે સાધુ સંઘાતે તે નિર્વાણુમેાક્ષ પધાર્યા.
શ્રી વિમલનાથ તીર્થંકરના સમયમાં ત્રીજા સ્વયંભૂ નામે વાસુદેવ, ભદ્ર નામે ખલદેવ ત્રિખડાધિપતિ થયા, તથા મક નામે પ્રતિ વાસુદેવ થયા હતા. તેરમા શ્રી વિમલનાથ તીર્થંકર મેાક્ષ પધાર્યાં પછી નવ સાગરને આંતરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org