SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અનુગ દ્વાર સૂત્રમાં પણ બ્રાહ્મણને માટે “શુ સાવવા " એ પાઠ મૂકેલે છે, એટલે મેટા શ્રાવક તરીકે લખેલ છે. ભરત રાજાએ શ્રી રાષભદેવ પ્રભુના ઉપદેશાનુસાર બ્રાહ્મણને નિત્ય સ્વાધ્યાય કરવા માટે ભગવાનની સ્તુતિ તથા શ્રાવકધર્મ રૂપ ગર્ભિત ચાર આર્ય વેદની રચના કરી હતી. તે ચાર મૂલ વેદના નામ ૧ સંસારદશન વેદ, ૨ સંસ્થાન પરામર્શદર્શન વેદ;૩ તત્ત્વાવધ વેદ અને ૪ વિદ્યાપ્રબોધ વેદ–એ ચાર વેદમાં સર્વનય સંયુક્ત વસ્તુસ્વરૂપનું કથન આપવામાં આવ્યું હતું. એ ચારે વેદ આઠમા તીર્થંકર દેવ સુધી કાયમ રહ્યા હતા. આઠમા ચન્દ્રપ્રભુ મેક્ષ પધાર્યા બાદ તેમના શાસનમાં અરાને કારણે કાલિક સૂત્ર વિચ્છેદ ગયા તેથી સાધુસાધ્વી-શ્રાવક અને શ્રાવિકા પ્રાયે કમી થઈ ગયા અને અસંયતિની ક્રમે ક્રમે પૂજા વધતી ચાલી. તેવા સમયે બ્રાહ્મણે જે શ્રાવક તરીકે લેખાતા હતા તે ધર્મથી ભ્રષ્ટ થઈ ગયા અને ધનના લેભી બની ગયા જેથી ધન ઉપાર્જન કરવા અર્થે તે વેદોમાં જીવહિંસાદિક તથા યજ્ઞાદિક દાખલ કરી મૂળ વેદેને ઉલટાવી નાખ્યા અને જનધર્મનું નામ ચારે વેદો માંહેથી કાઢી નાખ્યું, એટલું જ નહી પણ જનધર્મની નિંદા કરનારા ચાર નવા વેદ બનાવ્યા તેના નામ-૧ વેદ, ૨ યજુર્વેદ, ૩ સામવેદ અને ૪ અથર્વ વેદ-મૂળ જે ભરત મહારાજાના બનાવેલા ચાર વેદ હતા તે કાઢી નાખી ઉપર કહ્યા તે ચાર વેદની પ્રવૃત્તિ ચલાવી તે અદ્યાપિ પર્યત ચાલે છે. ભ ત મહારાજાના નામ ઉપરથી ભરતખંડ નામ પડયું તથા બ્રાહ્મણોની સંજ્ઞા દાખલ કરનાર ભરત ચક્રવતી' સમજવા. જનોઈમાં ફેરફાર થયે તે વૃક્ષ વાંચે. શ્રી હર્ષભદેવ સ્વામી. સુનંદા રાણી સુમંગલા રાણી ... | સુંદરી પુત્રી બાહુબલી ભરત રોજા બ્રાહ્મીપુત્રી બીજ અઠાણુ તેને ગણત ને લીપી પુત્ર દાદાના વિદ્યા શિખવી કલા શીખવી. ચંદ્રવંશા સૂર્યયશા-સૂર્યવંશ સ્થાપનાર સોનાની ચંદ્રવંશ જનોઈ પહેરાવતા હતાસ્થાપનાર મહાયશા-રૂપાની જનઈ કરી પહેરાવતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy