________________
૨૪
થાય તે શારિર આધ્યાત્મિક, અને કામ, ક્રોધ, લેાલ-મેાહ, ઈર્ષ્યા ઇત્યાદિથી દુઃખ થાય તે માનસ આધ્યાત્મિક, આ બધુ આંતર ઉપાયથી સાધ્ય હાવાને લીધે આધ્યાત્મિક કહેવાય છે.
મીજી આધિ દૈવિક દુઃખ તે યક્ષ, રાક્ષસ, ગ્રહાર્દિકના આવેશથી થાય છે. અને ત્રીજી આધિ ભૌતિક દુઃખ તે મનુષ્ય, પશુ, પક્ષી, મૃગ, સર્પ, તથા સ્થાવરાદ્વિ નિમિત્તથી થાય છે. આધિ દૈવિક અને અધિ ભૌતિક તે બન્ને દુઃખ ખાહ્ય ઉપાયથી સાધ્ય છે.
આ ત્રિવિધ દુઃખને લીધે બુદ્ધિમાં રહેલા રજ=પરિણામના ભેદથી પ્રાણીને પીડા થાય છે, ને તે દુઃખ ટાળવા તત્ત્વ જિજ્ઞાસા ઉદ્દભવે છે. છેવટમાં સાંખ્ય દર્શનવાલા બતાવે છે કે આતત્ત્વાલકૃત સાંખ્યન તે આત્માને અનેક માને છે કારણકે જન્મ, મરણ વગેરેને પણ સંભવ તેનામાં ઘટી શકે છે. વળી ધર્માદિક વિવિધ પ્રવૃત્તિ પણ તે વાતની સાક્ષી આપે છે. આ દર્શનના મહાનુ આચાર્ય. કપિલ છેવટે આત્મસ્વરૂપ જણાવતાં ઊંચે સ્વરે કહે છે કે-“ અમારા સાંખ્ય દર્શનમાં અમૂર્ત, ચેતન, ભ્રાતા, નિત્ય, સર્વગત, અક્રીય, અકત્ત્ત, નિષ્ણુ, સૂક્ષ્મ એમ અનેક આત્મા માનેલા છે. તે મતનું વિસ્તૃત સ્વરૂપ “ મુક્તિસુ દરીના સ્વયંવર તથા સાંખ્યદર્શન ” નામક ગ્રંથમાં આપવામાં આવ્યું છે. સાંખ્ય સતના મરીચિ સાથે સબંધ દેખાડનારૂ
પવૃક્ષઃ
શ્રી ઋષભદેવ સ્વામી
T
ભરત ચક્રી રાજા
મરીચિ ( પરિવ્રાજક મતને સ્થાપક )
કપિલ મુનિ
આસુરી
નામી સબ ( સાંખ્ય મતને સ્થાપક )
ઉપરના ન્યાયથી સિદ્ધ થાય છે કે જૈન ધર્મ અનાદિ છે અને પરિવ્રાજક તથા સાંખ્ય મત આદિ સર્વ મા પાછળથી નીકળેલા છે. વિશેષ ખુલાસા માટે વાંચા “દુનિયાને સૌથી પ્રાચીન ધર્મ છ
લાગ ૧ લે.
વેદની ઉત્પત્તિ.
પ્રથમ કયા વેદ હતા? વેદની ઉત્પત્તિ કણે કરી ? અને બ્રાહ્મણેાની ઉત્પત્તિ કયારે થઈ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org