SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ८ ૯ ૧. સમાજ ૧૧ ચતુર્વિધ સંધ અમુક સમયે એકત્ર મળે, અને અરસ્પરસના વર્તાવ માટે ઉન્નતિની ચેાગ્ય વિચારણા કરી, યેાગ્ય બંધારણ ઘડી પ્રચારકાર્ય કરવામાં તન મન ધનને યથાશક્તિ ભેગ આપવા કટિબદ્ધ થાય તે માટે પ્રયત્ન કરવા. ગરીબ જૈન એ, વિધવાએ અનાથે આદિના રક્ષણ માટે યેાગ્ય ઉપાયેા હાથ ધરવા. તે માટે યેાગ્ય કેળવણીતી સંસ્થાઓ, હુન્નર ઉદ્યોગાના ખાતાંઓ, સ્વધી સહાયક ક્રૂડા, નિરાશ્રિત કુંડા, ધંધે લગાડવાના કાર્યાં, સ્વધર્મમાં દૃઢ રાખવાના ઉપાયે।, આદિ યેાજના કરી જૈનધમી એના ટકાવ કરવા, અને અન્યને જૈનત્ત્વની ઉપયેાગિતા સમજાવી ઉદ્ઘાર કરવા. ૧૨ ૨૦૧ સર્વાંગચ્છના આગેવાન સાધુઓનું એક મડળ સ્થાપવું, તેએાના પુરાણા કલેશા સમાવી દેવા, અને કુરી કલેશ ન જન્મે તે માટે યેાગ્ય નિયમે ઘડવા. છતાં કલેશ જન્મે તા સ્થપાયેલા મંડળે તેનું સમાધાન કરવું. આચાર વિરુદ્ધ વનાર સ્વચ્છંદી સાધુ વગેરેના યેાગ્ય પ્રબંધ કરવાની સત્તા તે મડળે હસ્તગત કરી યેાગ્ય ન્યાય આપવે, ઉપરાંત સાધુ સમાજનું યાગ્ય અધારણ ઘડી કાઢી તેના વ્યાજો વર્તાવ તરફ્ લક્ષ આપતા રહેવું; જરૂર જણાતાં ઘટતાં સુધારા કરવા, અને તે માટે અમુક મુકરર કરેલા વખતે સૌએ એકઠાં મળી ઉન્નતિ માટે વિચારણા કરવી. કાઇ કોઈ ગચ્છ નાયકા દૂર હૈાવાના કારણે ન મળી શકે, તે ત્યાંના આગેવાન શ્રાવકા સાથે મસલત દ્વારા કાર્યોં પાર પાડવું. યેાગ્ય જૈન સાધુ-સાધ્વીઓની સખ્યામાં વધારા થાય, અને તેમના દ્વારા જૈનમા ના ઉત્કર્ષ થાય તે માટે ચેાગ્ય નિયમેા ઘડવા. ઉપદેશ, ખેંચતાણુ રહિત કેવળ પરમા બુદ્ધિએ અપાય અને એ રીતે જૈનધમના વિકાસ થાય તેવા ઉપાયે। યેાજવા. ૧૩ જૈન ધર્મની ઉત્તમતા સાબીત કરનારાં પુસ્તકો રચવાં-રચાવવાં. લેખકા-વિદ્વાનાને યેાગ્ય પુરસ્કાર આપવે!, તે સાથે જૈન પુસ્તકા દુનિયાની દરેક ભાષામાં છપાવી તેના વિના મૂલ્યે કે એછાં મૂલ્યે પ્રચાર કરવા. ૧૪ જૈન ધર્મી પર થતા આક્ષેપવાળા લેખેાના સભ્યતાથી શાસ્ત્રાધારે પ્રત્યુત્તર આપવા માટે જૈન વિદ્વાનેાની એક કમિટિ નિયુક્ત કરવી. ૧૫ જૈનધર્મના પ્રચાર માટે સાધુએએ દરેક દેશમાં (કલ્પ ૧૬ જૈનેાની વસ્તી દર સકે હજારાના પ્રમાણુમાં ધટે છે, પ્રયત્ન કરવા. ૧૭ કન્યાવિક્રય, વરવિક્રય, ખાળલગ્ન, વૃવિવાહ, ધર્માંદાનું ધન ખાનાર, વિવાહાદિ શુભ પ્રસગે વધુ પડતા ખર્ચ, શરાબાજી, વેશ્યાનાચ કે આતશબાજી આદિ અયેાગ્ય હાનિકારક રિવાજો હોય તે જૈનસમાજમાંથી સદંતર નાબુદ કરવા યેાગ્ય કાયદાઓ આંધવા, અને સાદાઈથી, ફેશનની કઇ ખરાબ રૂઢિઓના ભાગ બન્યા સિવાય પ્રમાણિકપણે જીવન વ્યવસાય ચાલે; તે માટે સાચા જૈનેએ હુંમેશાં લક્ષ રાખવું. સ્ત્રી શિક્ષા-સ્ત્રી કેળવણી પરત્વે ખૂબ લક્ષ આપી તેમને ધરગથ્થુ ઉદ્યોગા શીખવવાના પ્રબંધ કરી જૈન પ્રજાના ચારે વર્ગોમાં–ચતુર્વિધ સંધમાં સુખી, શાંત અને પારમાર્થિક જીવન ગુજારાય તે માટે પૂરતા પ્રબંધ કરવા. ૧૮ Jain Education International For Private & Personal Use Only મુજબ) વિહાર કરવા. તેનાં કારણેા વિચારી યેાગ્ય www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy