________________
૨૭.
અનુ. ૧૧
અનુ. ૧૨
અયો. ૧૩
અનુ. ૧૪
અ. ૧૫
અ. ૧૬
અયો. ૧૭
એ ટેક. સુંદ. ૧૮
જયમલ–અનાર્ય દેશને અધિપતિ, આદ્ર કુમાર અવધાર; મોહ તજી મગધ દેશમાં આવી થયો અણુગારજી. મૃગલાં વનમાં મારતાં, અંતર ઉપયે વૈરાગજી; દેવા અભય દીક્ષા ગ્રહી; સંયતિ સમજે મહાભાગજી માતા-પુત્ર મુખ એક પેખીને, લેજે સંયમ લહાવજી;
વંશ વૃદ્ધિ થયે વેગથી, સંયમ લેજે સુભાવછ. જયમલ-કુંવર પણે દીક્ષા ગ્રહી, અઠવતા અણુગારજી;
થાવરચાએ પુત્ર વિના, તજી બત્રીશે નારજી. વંશ કોના રહ્યા વિશ્વમાં, માતા મનમાં વિચારજી; મેહ મૂકી માતા માહ્યરો, આપે આના તત્કાલજી. સ્ત્રી–પાણગ્રહણ કર્યું પ્રેમથી, હેતે ગ્રહી મુજ હાથ; સુખ આપ્યા વિણ સાહિબા, નવ તજે કહું નાથજી. દીક્ષા લેવી હતી તે પેલા, નો'તી પરણુવી નારજી;
ભેગ સમય યોગ કાં ધરે, તજી નાનકડી નારજી. જયમલ- આઠ સ્ત્રી જંબુએ તજ, પરણીને પહેલી રાત; ધના શાળીભદ્ર ધમકમાં, લલનાઓને મારી લાતજી;
સુંદરી છોડે આ સંસારને, જે હોય પુરણ પ્રેમજી સ્ત્રી–તેઓ ભુકત ભોગી થઈ પછે થયા અણગાર; તેમ તુમે સુખ ભોગવી, લેજે સંયમ સુસારજી. તરૂણી તજે નહી તેગથી, કહું કરજેડી કંથજી. જયમલભેગ રોગ સમ ભામિની, સમજે સુંદરી સારજી;
ક્ષણિક સુખને કારણે, જાવું જમને ઠાર; નેમ જીનેશ્વરે નારીને, પ્રેમે કીધો પરિહારજી; તેરણથી રથ ફેરવી, ગયા ગઢ ગિરનારજી. સી-રડતી ન મુકે આ રાનમાં, અબળા, વિણ આધાર;
દગો ન ઘો કંથ માહ્યરા, કરગરી કહું આવારજી. જયમલ--આધાર વિશ્વમાં એક છે, ધારે ધરણીની માય; ધર્મ કરી બેની હૈયથી, શોભાવ કુળ સદાયજી.
બંધવ મુજ માને બેનડી, આજ થકી અવધારછે. લેખક-–સંસાર મેહને છેડી, છોડો સંસારી પાસ;
વૈરાગ્ય વનિતા પામતા, અંતર પ્રગટયો ઉલ્લાસજી, ધિક ધિક્ક આ સંસારને, ધિક્ક આ માયાની જાળજી; તેડવા દંપતી તે સમે, તૈયાર થયા તતકાળજી. માતા પિતા મન સમજીને, આપે અનુમતિ ત્યાંયજી. દીક્ષા લેવા આવ્યા હતા, કરી નિરમલ કાયછે.
તરણ. ૧૯
સુંદ. ૨૦
સુંદ. ૨૧
તરૂણું. ૨૨
બંધવ. ૨૩
અનુ. ૨૪
અનુ. ૨૫
અનુ. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org