SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ જ એકજ_નિશ્ચય હતું. તેણે કહ્યું -સ્વામિન્ ! આપ જ્યાં સુધી મને પ્રતિજ્ઞા નહિ આપો, ત્યાં સુધી મારે અન્ન જળનો ત્યાગ છે. એમ કહી તે તો અન્ન જળને ત્યાગ કરીને ત્યાંજ બેઠા. ત્યારે તેમના નોકરે જયમલજીને કહ્યું –શેઠજી ! હમણા તે પિતાજી પાસે ચાલે, પછી ખુશીથી આ૫ આ૫નું ધાર્યું કરજે. ત્યારે જયમલજીએ નોકરને કહ્યું કે પિતાજી પાસે જા, અને કહી દેજે કે “જયમલે’ રીક્ષા લેવાની પ્રતિજ્ઞા કરી છે, અને આપની અનુમતિ મંગાવે છે. નિરૂપાયે નોકરને ત્યાંથી વિદાય થવું પડયું. તે “લાંબી ” આવ્યો અને બધી વાત તેણે મોટા શેઠ (જયમલના પિતા) ને કહી સંભળાવી. જેથી શેઠજી વગેરે સૌ મેડતા” આવ્યા. અને ત્યાં જે હકીક્ત બની તે અત્રે “સઝાય” રૂપે અહિં આપી છે. દાહરા –સરવે સાથે સંચરી, ગયા મેડતા ગામ, ધર્મસ્થાનકે પૈર્યથી, કર્યો જઈ મુકામ. ૧ નિહાળી નિજ પુત્રને માતા ગઈ હરખાઈ, પુછ્યું પાસે બોલાવીને, કેમ રહ્યા છો આહીં. ૨ ( ગાયન-ભેખરે ઉતારે રાજા ભરથરી-એ રાગ ) શેઠ–કેમ રહ્યો ભાઈ એલે, મોક દાસને ઘેરજી વિચાર વહાલા ! શા ધારી, પુત્ર પ્રકાશ પેરજી, અયોગ્ય કરવું આ નવ ઘટે–એ ટેક ૧ જ્યમલ–પુણ્યવંત પિતા પ્રમાણીયે, આ ભવની આ સગાઇજી; સાથે કોઈ ન સંચરે, પિતા સ્ત્રીને માયજી, અનુમતી આપો મુને આ ક્ષણે, ક્ષણ લાખેણી જાયજી. અનુ. એ ટેક ૨ શેઠ-પુત્ર રત્ન તુમ માઘરો, મારી કુળને શણગારજી; વિવિધ વસ્તુ સુખ ભેગ, હમણુ પરણ્યો છું નારજી; અયોગ્ય. ૩ જયમલ–સ્વપ્ના સમ સુખ જાણવા, ભુંડા ભોગ વિલાસજી; જોબન જાતાં થઈ જશે, રૂપરંગને નાશજી; અનુ. ૪ શેઠ-પુત્ર બીજે નથી માઘરે, તું છે પ્રાણ આધાર; પુત્ર વિનાને મને કરી, અબ નવ થા અણુગારજી. અયો. ૫ જયમલ–સગર ચક્રી ને હુતા, સાઠ સહસ્ત્ર કુમારજી; તે પણ નામ રહ્યું નહિ, સાથે પહોંચ્યા યમદ્વારજી. અનુ. ૬ માતા--માત સુખ માટે મહાવીરે, અભિગ્રહ રહ્યો ગર્ભાવસજી; માતા પિતા મુવા પછી, લેજે સંયમ ભારજી. અયો. ૭ જયમલ-નાનીએ જાણ્યું એ જ્ઞાનથી, માત પિતા કેર આયજી; તેથી અભિગ્રહ ગ્રહ્યો તે સમે, હું નથી જાણતો માયજી. અનુ. ૮ કાળ અચાનક આવીને, પકડી લેશે મુજ પ્રાણજી; તેથી ચેત્યો હું ચપથી, સમજી સદ્દગુરૂ વાણજી અનુ. ૯ માતા–માત પિતાની ભક્તિનું, ફળ ભાંખ્યું ઠાણુંગ; તેથી નિરાશ તુમ નવ કરે, ઉઠે અંતરમાં આગજી. અ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy