________________
૨૨૦
૨૨ ટેળાં પુજ્ય શ્રી ધર્મદાસજી મહારાજે વિક્રમ સં. ૧૯૧૬ માં પારમેશ્વરી પ્રવજ્ય અંગીકાર કરી, અને ત્યારબાદ દેશના ઘણા વિભાગોમાં ફરી તેમણે ક્રિયા ઉદ્ધાર કરી જૈનત્વને પ્રચાર કર્યો. તેમના સાથી વૈરાગ્ય પામી ૯૯ જણાએ તેમની પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. તે ૯૯ શિષ્યો પૈકી ૨૨ શિષ્ય મહાન પંડિત અને પરાક્રમી થયા; પરંતુ તેઓ ભિન્ન ભિન્ન ૨૨ ભાગમાં વહેંચાઈ ગયા. તેથી તે “૨૨ સંપ્રદાય યાને ૨૨ ટોળાં ” ના નામથી પ્રખ્યાત થયા. એટલે પૂજ્યશ્રીના સ્વર્ગવાસ પછી ૨૨ ટેળા પ્રથમ વિચરતા હતા તેઓના નામે – ૧ પૂજ્યશ્રી મૂલચંદજી મ.
૧૨ પૂજ્યશ્રી કમલજી મ. ધનાજી મ.
» ભવાનીદાસજી મ. લાલચંદજી મ.
મલકચંદજી મ. મનાજી મ.
પુરુષોતમજી મ. મેટા પૃથ્વીરાજજી મ.
મુકુટરાયજી મ. છોટા પૃથ્વીરાજજી મ.
મનો૨દાસજી મ. બાલચંદજી મ.
રામચંદ્રજી મ. તારાચંદજી મ.
ગુરૂસહાયજી મ. પ્રેમચંદજી મ.
વાઘજી મ. ખેતશીજી મ.
રામ રતનજી મ. ૧૧ = પદાર્થ
મૂળચંદજી મ. આ બાવીસ ટેળા પૈકીના ૧૭ સંપ્રદાય બંધ પd ગયા છે અને હાલ ફક્ત તેમના પાંચ સંપ્રદાયે અસ્તિત્વ ધરાવે છે.
(૧) પૂ. શ્રી મૂળચંદજી મ. (૨) પૂ. ધનાજી મ. (૩) પૂ. છેટા પૃથ્વીરાજજી મ. (૪) પુ. મનોરદાસજી મ. (૫) પુ. રામચંદ્રજી મ.
પેટા સંપ્રદાયો. પ્રથમ પુ. શ્રી મૂલચંદજી મ. નો એકજ સંપ્રદાય હતો, પણ કેટલાક વર્ષ પછી તેમાંથી ૯ સંપ્રદાય થયા. જે હાલ કચ્છ કાઠીયાવાડમાં વિચરે છે તે નવના નામે – આયુષ્ય પૂર્ણ કરી બીજા દેવલોક જશે. અને મનુષ્યનો માત્ર એક જ ભવ કરી મોક્ષે જશે. આ વાતની પુષ્ટિ માટે “ સિદ્ધ પાહુડા” નામક ગ્રંથમાં પૂ. શ્રી ધર્મદાસજી મ. નું નામ પણ વિદ્યમાન છે, તેથી કપી શકાય છે કે તેઓશ્રી બીજા દેવલોકમાં ગયા હોવા જોઈએ.
* ૦ ૦ ૦ ૮ જ
પદાર્થજી મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org