SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ મુનિ શ્રી કેવલ ઋષિના શિષ્ય તે ૧ માણેક રષિ, ૨ સુબા ઋષિ અને ૩ વલ્લભ રાષિજી મ... મુનિ શ્રી એના કષિના શિષ્ય પૂજ્ય શ્રી અમલખ ઋષિજી મહારાજ. શ્રી બત્રીસ સૂત્રે પર હિંદી અનુવાદ કરી શ્રી સ્થા. જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યા બાલ બ્રહ્મચારી પૂજ્યાચાર્ય શ્રી અમોલખ ઋષિજી મ. ના બાર શિષ્ય તે ૧ પન્ના ત્રાષિ, ૨ મતી કષિ ૩ દેવ ત્રષિ, ૪ રાજ રષિ, ૫ ઉદય કડષિ, ૬ મેહન ત્રાષિ, ૭ કલ્યાણ ઋષિ, ૮ મુલતાન ઋષિ, ૯ જયવંત દષિ, ૧૦ શાન્તિ ઋષિ, ૧૧ ફતેહ ઋષિ અને ૧૨ હરિ દ્રષિજી પૂજ્ય શ્રી પૃથ્વી વષિના ચેલા સમજી ત્રષિજી મ. મુનિ શ્રી સમજી ગષિના ત્રણ શિષ્ય તે ૧ હરખા ઋષિ, ૨ બડા હીરા ત્રષિ, અને ૩ છોટા હીરા ફષિજી મ. મુનિ શ્રી હરખા ગઠષિના ત્રણ શિષ્ય તે ૧ સુખા ઋષિ, ૨ ભેરૂ રષિ, અને ૩ કાળુ બહષિજી મ. મુનિ શ્રી સુખા ષિના ચાર શિષ્ય તે ૧ અમી ઋષિ, ૨ દેવજી ત્રષિ, ૩ મિશ્રીત્રષિ અને ૪ સખા ત્રાષિજી મ. મુનિ શ્રી ભેરૂ ફષિના ત્રણ શિષ્ય તે ૧ દોલત રષિ, ૨ પિતા રષિ અને ૩ સદા ત્રષિજી મ. મુનિ શ્રી કાળુ ઋષિના એક શિષ્ય, ચંપક ફષિજી મ... મુનિ શ્રી અમી ઋષિના છ શિષ્ય તે ૧ દયા દ્રષિ, ૨ ઑકાર ઋષિ, ૩ છેગા યષિ, ૪ દેવત્રષિ, ૫ ઉમેદ વષિ અને ૬ રામ ત્રાષિજી મ. મુનિ શ્રી દેવ ઋષિના ત્રણ શિષ્ય તે ૧ પ્રતાપ રષિ, ૨ તુલા રુષિ અને ૩ અક્ષય દ્રષિ મ. મુનિ શ્રી મિશ્રી હષિના બે શિષ્ય તે ૧ કુદન ષિ. ને ૨ કર્મ ત્રષિજી મ. | મુનિ શ્રી સખા ઋષિના બે શિષ્ય તે ૧ વૃદ્ધિ કૃષિ ને ૨ કાન્તિ પ્રષિજી મ. મુનિ શ્રી કાર ષિના એક શિષ્ય તે માણેક દષિજી મ... મુનિ શ્રી માણેક વષિના એક શિષ્ય તે ઉમેદ ત્રાષિજી મ. મુનિ શ્રી વૃદ્ધિ દ્રષિને એક શિષ્ય તે સમરથે ઋષિજી મ. રુષિ સંપ્રદાયના આચાર્ય શ્રી પૂજ્ય અલખજી મહારાજના ગ૭માં મુનિ ૨૪, આર્યાજી ૮૧ કુલ ૧૦૫ ઠાણાએ માલવા અને દક્ષિણમાં હાલ વિદ્યમાન વિચરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy