________________
૨ શ્રી લવજી ગાષિના હાલ ચાર સંપ્રદાય વિદ્યમાન છે ૧ પૂજ્ય શ્રી કાનજી ત્રાષિને સંપ્રદાય. (મારવાડ, માલવા અને દક્ષિણ) ૨ પૂજ્ય શ્રી તારાચંદજી ત્રાષિને સં. (જે ખંભાત સંપ્રદાયના નામથી ઓળ
ખાય છે અને ગુજરાતમાં વિચરે છે) ૩ પૂજ્ય શ્રી હરદાસજી મ. ની પાટાનુપાટે પૂજ્ય શ્રી અમરસિંહજી મને
સંપ્રદાય (જે પંજાબ સંપ્રદાયના નામથી ઓળખાય છે.) ૪ શ્રી રામરતનજી મ. ને સંપ્રદાય (માળવામાં વિચરે છે)
પૂજ્ય શ્રી કાનજી ઋષિની પાટાનુપાટ ૧ શ્રી લવજી ઋષિ ૨ શ્રી સોમજી ષિ ૩ શ્રી કાનજીત્રષિ ૪ શ્રી તારાચંદજી મ. ( તેમને બે શિષ્ય થયા ૧ પૂ. કાલા ઋષિ ૨ પૂ. મંગળા આષિ તેમનો પરિવાર ગુજરાતમાં વર્તે છે તે પછી કહેવાશે. | કાલાષિના પૂ. બક્ષુ ષિ, તેમને બે શિષ્ય થયા. ૧ ૫. ધન્નાઋષિ ૨ પૂ. પૃથ્વી ઋષિ. ધન્ના ઋષિને બે શિર્ષે ૧ એવંત ઋષિ ૨ ખુબાજ સષિ. એવંત ષિના બે શિષ્ય ૧ કવિવર્ય તિલક ઋષિ ૨ શ્રી લાલજી મ.
પૂજ્ય શ્રી કવિવર્ય તિલક ષિના પાંચ શિષ્ય તે ૧–ચારઋષિ, ૨ ભવાની ગષિ, ૩ કંચન ઋષિ, ૪ મુનિ શ્રી સ્વરૂપ ઋષિ, અને પ મુનિ શ્રી રતન ઋષિ મ.
મુનિ શ્રી રતન ઋષિના પાંચ શિષ્ય તે ૧ વૃદ્ધિ ઋષિ મ; ૨ મુલતાન ઋષિ, ૩ દગડુ શ્રષિ, ૪ આનંદ ષિ અને ૫ ઉત્તમ ઋષિજી મ.
મુનિ શ્રી વૃદ્ધિઋષિના એક શિષ્ય તે તપસ્વી શ્રી વેલજી ઋષિજી મ.
શ્રીમાન લાલજી ઋષિના બે શિષ્ય તે ૧ મેતી કૃષિ ને ૨ દેલત ત્રષિજી મ.
મુનિ શ્રી દોલત ઋષિના આઠ શિષ્ય તે ૧ માણેક ઋષિ, ૨ સુખમ ત્રષિ, ૩ પ્રેમ ઋષિ ૪ મેહન ઋષિ, ૫ વિનય ઋષિ, ૬ કાળુ નષિ ૭ ગંભીર કષિ અને ૮ રિખ ઋષિજી મ.
મુનિ શ્રી પ્રેમ વ્યષિના ત્રણ શિષ્ય તે ૧ ફતેહ ઋષિ, ૨ ચૂથ ઋષિ અને ૩ રતન ષિજી મ.
મુનિ શ્રી મોહન ઋષિના એક શિષ્ય તે મનસુખ વષિજી મ. મુનિ શ્રી વિનય વષિના એક શિષ્ય તે જાગલ ફષિજી મ. મનસુખ વષિના એક શિષ્ય તે ભતૃહરિ ત્રાષિજી મ. પૂજ્ય શ્રી ખુબા ઋષિના શિષ્ય જેના કષિ અને કેવલ રાષિજી મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org