________________
ઉપરોક્ત મુનિરાજ “ષિ સંપ્રદાય” ના નામથી ઓળખાય છે, અર્થાત્ પૂજ્ય શ્રી કાનજી ષિના ટોળાના નામથી ઓળખાય છે.
૨ પૂજ્ય શ્રી તારાચન્દ્રજી મહારાજનો સંપ્રદાય હાલ ગુજરાતમાં વિચરે છે, અને તે ખંભાત સંપ્રદાયના નામથી ઓળખાય છે તેની પાટાનુપાટ નીચે મુજબ– ૧ પૂજ્ય શ્રી લવજી ત્રાષિ
૮ પ. બેચરદાસજી મ. ૨ પૂ. સમજી ષિ
૮ પૂ. મેટા માણેકચન્દ્રજી મ. ૩ પૂ. કાનજી ત્રષિ
૧૦ પૂ. શ્રી હરખચન્દ્રજી મ. ૪ પૂ. તારાચંદ્રજી મહારાજ
૧૧ પૂ. ભાણજી મ. ૫ ૫. મંગળા રષિજી મ.
૧૨ પૂ. ગીરધરજી મ. ૬ પૂ. રણછોડજી મ0
૧૩ પૂ. છગનલાલજી મ. ૭ પૂ. નાથાજી મ.
ખંભાત સંપ્રદાયમાં મુનિ ૬ આયોજી ૯ કુલ ઠાણું ૧૫ ગુજરાતમાં વિચરે છે.
૩ પૂજ્ય શ્રી હરદાસજી મ. ની પાટાનુપાટે થયેલ પૂજ્યશ્રી અમરસિંહજી મહારાજને સંપ્રદાય (પંજાબ) ની પટ્ટાવલી.
૭૭ શ્રી લવજી ગડષિ સ્વામીશ્રી–નોટ સં. ૧૭૦૯ મેં ઢંઢિયા નામ પ્રસિદ્ધ કરાયા.
૭૮ શ્રી સમજી ગડષિ સ્વામી થયા.
૭૯ મી પાટે શ્રી હરદાસ ત્રાષિજી મ., ૮૦ મી પાટે શ્રી વિંદરાવનજી મટ થયા ૮૧ મી પાટે-શ્રી ભવાનીદાસજી મ. થયા, ૮૨ મી પાટે–પૂજ્ય શ્રી મલકચન્દ્રજી મહારાજ થયા. તે લાહારી બડા ઉગ્રભાગી થયા હતા.
૮૩ મી પાટે–શ્રી મહાસિંઘજી મ. થયા–તેઓ ઘણું પરિવારના ધણી ઉગ્ર ભાગી થયા. સં. ૧૮૬૧ માં સંથારે કરી સ્વર્ગે પધારેલા.
૪ મી પાટે–પૂજ્ય શ્રી કુશાલચન્દ્રજી મ. થયા-૮૫ મી પાટે–શ્રી સ્વામી છજમલજી મ થયા–૮૬ મી પાટે શ્રી રામલાલજી મ. પંડિતરાજ થયા. 1 x “સચ્ચી સંવત્સરી ” નામની પુસ્તિકા અમૃતસરમાં છપાયેલ તેના પાછળના ભાગમાં શ્રી મહાવીર સ્વામીથી પાટાનુપાટ લખેલ છે, તેમાં ૭૬ મી પાટ જેરામ સ્વામી થયા, જે પુ. લવજી ઋષિની પટ્ટાવલીમાં હોવાથી અનુસંધાન મેળવી અને ૭૭ પાટાંક આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org