________________
૧૫
અધિકાર અને સંપત્તિ અકારાં લાગતાં, જીવન પર વિષાદની ભાવના પ્રસરી જતી, તે આજે પુત્ર જન્મના સમાચારે હર્ષઘેલા મની જીવનનું અહાભાગ્ય માનવા લાગ્યા, અને સંપત્તિના સદુપયેાગ કરવા તેમણે છૂટે હાથે ગરીમાને દાન આપ્યું. મળવા આવનાર આપ્ત જનાને અધિકારનું માન મૂકી નમ્રતાથી સત્કાર્યા; સૌભાગ્યવતી બાળાઓએ આવી ગીતગાન લલકાર્યા. લાકિક વ્યવહારે છઠ્ઠી જાગ્નિકા સાચવી, બારમે દિવસે અશુચિ ટાળી, જ્ઞાતિજનાને જમાડયા અને ચૈાગ્ય પહેરામણી કરી પુત્રનું નામ “ લેાકચ ” પાડયું. કેળના ગર્ભનો જેમ બાળક પ્રતિક્રિન વધવા લાગ્યું; તેમ તેમ માતાપિતા પુત્ર સુખ અનુભવતાં તેના કાડ પૂરવા લાગ્યા, અને લેાકચને હુલામણાના નામ તરીકે લેાકા—àાંકા
37
શબ્દથી સમાધી આનંદ પામવા લાગ્યા.
પાંચ વર્ષની ઉંમરે ગામની નિશાળમાં તેમને ભણવા બેસાડયા, પરંતુ પૂર્વ સંસ્કારના ચેાગે બુદ્ધિ તીવ્રતમહાવાથી ઘેાડાજ વખતમાં તે વ્યવહારિક શિક્ષણમાં પારંગત બન્યા. તે સાથે ધાર્મિક સંસ્કારના આંદ્રેાલના પણ તેમનામાં અજબ રીતે ખીલી ઉઠયા. કારણ કે હેમાભાઇ ધ જીજ્ઞાસુ હેાઈ ધાર્મિક અનુષ્ઠાનામાં લેાકચંદ્ર તેમની સાથેજ રહેતા. પિતાની સાથે દેવદન કરવા જવું ધર્મગુરુને વદન–નમસ્કાર કરવા, સામાયક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરવી, વ્યાખ્યાન સાંભળવું, એ વગેરે ધર્માંક ચેાથી લેાકચ ંદ્રની ધાર્મિક ભાવના ખળવત્તર ખની; એટલુંજ નહિ પણ તેમનામાં તીવ્ર સ્મરણશક્તિ હાવાથી એકજવાર સાંભળેલું વ્યાખ્યાન તેમના મરણુપટમાં તત્કાલ ઉતરી જતું. આમ વ્યવહાર, નીતિ અને ધર્મ એ ત્રણે કર્ત્તબ્યામાં નિષ્ણાત બનેલા લાક્ચંદ્રને પિતાએ દુકાનના સર્વ કારભાર સાંપ્યા. નીતિ, પ્રમાણિકતા, સત્ય, ઉદારતા, એ વગેરે સદ્ગુણૢાથી લેાકચંદ્રની ખ્યાતિ આમ વર્ગમાં પ્રસરી ગઈ. નાનપણનું નામ “લાંકા”ની સાથે લેાકેાએ “શાહ” શબ્દ જોડી દીધા. તેથી સૌ કોઇ તેમને “લેાંકાશાહુ” નામથી એલાવવા લાગ્યા. શ્રી લાંકાશાહે પેાતાના બુદ્ધિમળ, પ્રમાણિકતા, ચતુરાઇ અને પ્રિયભાષાથી ગ્રાહકાનાં મન જીતી ઠીક ઠીક દ્રવ્ય ઉપાર્જન કરતા અને સ્વકુટુંબને નિર્વાહ ચલાવતા.
વખત
લેાકચંદ્ર નાની ઉંમરના હાવા છતાં પણુ વેપારકળામાં કુશળ હાઈ આસપાસના અનેક ગામામાં વ્યાપારાર્થે જતા, તેમાં શિરાહીમાં વધારે જવું પડતું હોઈ, ત્યાં પણ તેમની બુદ્ધિની પ્રશંસા થવા લાગી. એક દિવસ શિરાહીના રહીશ, આશવાળ કુળ ભૂષણ “ આધવજી શાહે ” નામના ગૃહસ્થે લેાંકાશાહને ઝવેરીની દુકાને મેાતી પારખતા જોઇ મનમાં વિચાર કર્યો કે“ આ ટેકરી નાની ઉંમરના ઢાવા છતાં માતી પારખવાની કળામાં કુશળ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org