SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ વીર સ. ૧૯૯૯ વિ. સ. ૧૨૨૯ એક કરોડ શ્લાકના બનાવનાર શ્રી હેમચંદ્રાચાર્ય સ્વર્ગ ગયા. ,, આજ અરસામાં હ લાલગેત્ર ” ની ઉત્પત્તિ થઈ કહેવાય છે. હકીકત એવી છે કેઃ—પારકર દેશના ૮ પિલુઆ નામના ગામમાં રાવજી ” કરીને એક ઠાકેાર રહેતા હતા. તેને ‘લાલણુ અને ‘ લખધીર ’ નામના એ પુત્રા હતા. આ અને પુત્રો પૈકી લાલણુ કાઢના ભયંકર રોગથી પીડાતે હતેા. તેવામાં “ જયસિહુ ” નામના જૈનાચાર્ય ત્યાં આવ્યા. અને તેણે ઉપકારનું કારણ જાણી માંત્રિક પ્રયાગથી તે રાજપુત્રના રોગ દૂર કર્યાં. અને પછી આચાર્ય મહારાજે લાલણના વંશજોને પ્રતિખાધી એશવાળ જ્ઞાતિમાં દાખલ કર્યાં. જે આજે ‘ લાલચુ ગેાત્રી ' કહેવાય છે. લાલણ ગેત્રના જેન એશવાળે હાલ પારકર, કચ્છ, જેસલમીર અને જામનગર વગેરે શહેરામાં છે. વીર સં. ૧૭૦૬ માં સાધ પૌિિમયક ગચ્છ શ્રી સુમતિસિ ંહ આચાર્ય થી શરૂ થયા. તે ગચ્છવાળા જિનપ્રતિમાને ફળેથી પૂજા કરવામાં માનતા એમ કહે છે. નથી. શિલગુણુસૂરિ અને દેવ વીર સ. ૧૭૨૦ આગમિયા ગચ્છ નીકળ્યેા. ભસૂરિ ‘ પુનમીયા ’ ગચ્છથી છૂટીને અંચલિકગચ્છમાં દાખલ થયા હતા, પણ પાછળથી તેમણે નવા ગચ્છ સ્થાપ્યા જેમાં ક્ષેત્ર દેવતાની પૂજા ન કરવાનું વિધાન હતું. તે ગચ્છનું નામ “ આમિકે ’' અથવા ત્રણ શુઇ ( સ્તુતિ ) વાળાની ઉત્પત્તિ. વીર સ. ૧૭૫૫ ‘વડગચ્છ 'નું નામ પ્રચલિત હતું તે બદલાઇને જગચંદ્રસૂરિએ ‘તપ ગચ્છ રાખ્યું. તે સધી એવા ઉલ્લેખ મળે છે કે:-શ્રી મહાવીર પ્રભુ પછી ૩૫ મી પાટે શ્રી ઉદ્યોતસૂરિ આચાર્ય થયા. તે એક સમયે અર્બુદાચલ ( આખુ પર્યંત) પર ચડયા હતા, ત્યાંથી નીચે ઉતરી તેની તળેટીમાં આવેલા “ ટેલી ’ નામક ગામ પાસે એક વિશાળ વડની છાયા નીચે બેઠા. તે સમયે એવું મુહુર્ત તેમને લાગ્યું કે જો આ સમયે પેાતાની પાટે કાઇ આચાર્યની સ્થાપના કરવામાં આવે તે વશ પરંપરા પેાતાની પાટ ચાલે; અને સુવૃદ્ધિ થાય. એમ વિચારી તેમણે વિક્રમ સ. ૯૪ માં પોતાની પાર્ટ સર્વદેવસૂરિને સ્થાપ્યા. એવી રીતે વિશાળ વડ નીચે સૂરિપદ દેવાથી પૂર્વથી ચાલ્યા આવતા વનવાસી ગચ્છનું પાંચમુ નામ વડગચ્છ પડયું. જેને ફેરવીને જયચંદ્રસુરિ ( જગતચંદ્ર સૂરિ) એ તપગચ્છ નામ પાડયું. વીર સ. ૨૦૦૧ વિક્રમ સ. ૧૫૩૧ માં સ્રા લાંકાશાહ થયા. જેમણે ભગીરથ પ્રયત્ન કરી શિથિલ અને અન્યસ્થિત થયેલા ધર્મ અને ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy