SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ક્રિયાકાંડાને વિશુદ્ધ બનાવી સનાતન દયામય જૈન ધર્મના પ્રકાશ કર્યાં. (જેનું વર્ણન હવે પછી આવશે. ) વીર સ. ૨૦૩૨ શ્રી હેમવિમળસૂરિના વખતમાં ‘કડવા ” નામના એક વિણકે કડવા મત ’ કાઢયેા. જેનું વિધાન એ હતું કે પ્રતિક્રમણાદિમાં જે ચાર થઈ એ કહેવાય છે તે ન કહેતાં ત્રણ જ કહેવી જોઇએ. વીર સ. ૨૦૪૦ ખીજ નામના આચાર્યને નુનાક ' નામના એક આત્માથી શિષ્ય હતા. તે ગચ્છમાંથી નીકળીને મેવાડમાં આવ્યા અને તેણે એવી પ્રરૂપણા કરી કે સંવત્સરી પાંચમની કરવી જોઇએ અને પુખ્ખી પૂર્ણિમાની જ હાય. તેની આ માન્યતા ઘણાઓને રુચિ, તેથી તેના ઉપદેશ મુજબ વતન શરૂ થયું. તે મતની ઉત્પત્તિનું નામ “ બીજમત ” રાખવામાં આવ્યું. વીર સં. ૨૦૪ર શ્રી પાર્શ્વચંદ્ર મતની ઉત્પત્તિ થઇ. તેના કારણમાં પાર્શ્વચંદ્ર નામના તપગચ્છની નાગપૂરિય શાખાના એક ઉપાધ્યાયને પોતાના આચાય સાથે વાંધેધ પડવાથી આ નવે! ગચ્છ સ્થાપ્યા. જે ગચ્છ પાછળથી તેમના જ નામથી ઓળખાવા લાગ્યા. તેમણે કેટલીક તપ ગચ્છની અને કેટલીક લુંપકાની ક્રિયા અંગીકાર કરી તથા વિધિવા, ચરિતાનુવાદ અને યથાસ્થિત વાદના ઉપદેશ આપ્યા. તે ગચ્છવાળાએ નિર્યુક્તિઓ, ભાષ્યા, ચૂર્ણિએ અને છેદ સૂત્રેાને માનતા નથો. કડવા શાહુના ગચ્છ અને પાર્શ્વચંદ્ર ( પાઇચંદ ) ગચ્છ એ અને ગા શ્રી લાંકાશાહ પછી નીકળ્યા છે. કુલ ચારાની ગચ્છા સ્થપાયાના ઉલ્લેખ મળી આવે છે તેના નામેા: દાવદનિક ગચ્છ ધર્મ ઘાષ ગચ્છ ૧ ૨ ૩ સડેરા ગચ્છ ૪ કિન્નરસા ગુચ્છ ૫ દ ७ . ૯ ૧૦ ૧૧ નાગારી તપાગચ્છ મલ્લધારા ગચ્છ ખડ તપાગચ્છ ચિત્ર વાલ ગચ્છ આશવાલ ગચ્છથી તપગચ્છ થયા નાણાવાલ ગચ્છ પલ્લિવાલ ગચ્છ Jain Education International ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ આગમિયા ગુચ્છ એકડીયા ગચ્છ ભિન્નમાલીયા ગચ્છ નાગે, ગચ્છ સેવ તરીયા ગચ્છ ભડેરા ગચ્છ જઈલ વાલ ગચ્છ વડા ખરતર ગચ્છ લહુડા ખરતર ગચ્છ ભાગુસેાલીયા ગચ્છ વડગચ્છથી વિધિપક્ષ ગચ્છ થયે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy