________________
૧૪૦
કેપિટલ ગચ્છ. ૨૭૨ સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધ સૂરિ થયા. ૪૬૧ ઈન્દ્રદિનસૂરિ સ્વર્ગે ગયા. ૪૪૭ સિંહગિરસૂરિ સ્વર્ગે ગયા. ૫૮૪ વરસ્વામી છેલ્લા દશપૂવ થયા. ૬૨૦ વજાસેનસૂરિ સ્વર્ગ ગયા.
ચન્દ્ર ગચ્છ-ચકલ, ૬૨૭ શ્રી ચન્દ્રસૂરિથી ચંદ્રગચ્છ ચાલ્યો અને તેઓને સ્વર્ગવાસ.
વનવાસી ગચ્છ. ૬૭૦ શ્રી સામતભદ્રસૂરિ (
નિન્ય ચૂડામણિ બિરૂદધારક) ૬૯ વૃદ્ધદેવસૂરિ, ભાવડ મંત્રી પ્રબેધક પ્રદ્યોતન સૂરિ થયા.
માનદેવસૂરિ–(લઘુ શાન્તિના કર્તા) થયા.
માનતુંગસૂરિ–(ભક્તામર સ્તોત્ર તથા નમિઉણના કત્તા) થયા. ૮૦૨ વીર સૂરિ થયા. ૮૨૦ શ્રી જગદેવસૂરિ તથા દેવનંદસૂરિ થયા. ૯૯૩ થી વિક્રમસૂરિ થયા તેમના સમયમાં વીરાત ૯૩ વર્ષે પઈઠાણપુરમાં
શતવાહન રાજાના કારણે ભાવડગચ્છી કાલિકાચાર્ય ત્રીજા થયા તેમણે રાજાની અનુકુળતા સાચવવા થની સંવત્સરી કરી. અને વીરાતું ૯૪ ના વૈશાખ સુદિ ૪ અને રોહિણે નક્ષત્રે સ્વર્ગે ગયા. જેથી બીજે વર્ષે સંવત્સરી પાંચમની કરવાની હતી, પણ તે તેના શિષ્યએ કરી નહી અને એથની કાયમ જ રાખી. ત્યારથી ચોથની સંવત્સરીની પરંપરા ચાલી.
સંવત્સરી અને ચૈત્યવાસની વધુ સ્પષ્ટતા માટે શ્રી નાગપુરિયા બહત્તપા ગચ્છીય પંચ પ્રતિક્રમણ સૂત્ર અમદાવાદની જૈન હઠીસીંગ સરસ્વતી સભા તરફથી છપાયેલ છે, તેમાં લખાયેલું છે કે –
વીર નિર્વાણુ સં. ૫૮૪માં વજ (વયર) સ્વામી સ્વર્ગ મચા અને તેમની પાટે શ્રા વજસેન સ્વામી બિરાજ્યા. તેમની કારકીર્દિ દરમ્યાન વીર સં. ૬૦૯ માં દિગંબર મત નીકળે. વાસેનસૂરિ પછી શિથિલાચાર શરૂ થશે અને તે ધીમે ધીમે વધી, વીર સં. ૮૦૦ પછી યતિઓને મોટે ભાગ ચૈત્યમાં રહેવા લાગે અને તેથી તેઓ ચચવાસી કહેવાયા. તેમણે આગમને ગૌણ પક્ષે રાખી નિગમવાદ ખડો કર્યો અને સાવદ્ય પ્રવૃત્તિઓ ફેલાવી. વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org