SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ શ્રો દેવગિણિ ક્ષમા શ્રમણે, બાર દુકાળીને લીધે શ્રમણુ સંસ્થાના અને શ્રુતજ્ઞાનના બહુધા લાપ થયેલે જાણી, શ્રુતભક્તિથી પ્રેરાઇ ભાવિ પ્રજાના કલ્યાણ માટે વીરાત્૯૮૦ માં શ્રી સ'ધના આગ્રહથી રહ્યા સહ્યા સાધુઓને વલ્લભિપુરમાં એકત્ર કર્યાં. અને તેના મુખથી અવશેષ રહેલાં એછાવત્તા, ત્રુટિત અને અશ્રુતિ આગમેાના પાઠોને અનુક્રમે સ્વબુદ્ધિથી સંકલિત કરીને પુસ્તકાઢ કર્યો. આ રીતે મૂળસૂત્રા ગણધરાના ગૂંથેલાં હાવા છતાં શ્રી દેવ ગણિએ તેનું પુન: સંકલન કરેલું હાવાથી તે બધા આગમાના પ્રણેતા શ્રી દેવધિ ગણિ ક્ષમાશ્રમણ કહી શકાય. આ સંબંધમાં શ્રી વિનયવિજયજી લાક પ્રકાશ 'માં લખે છે કેઃ k દુભિક્ષ થતાં સ્કંદિલાચાય અને શ્રી દેવવિધ ગણના સમયમાં સાધુ-સાધ્વીને શ્રુત જ્ઞાનનું વિસ્મરણુ થયેલું; તેથી તેમણે મથુરા અને ભિમાં સંમેલન મેળવી શ્રુત જ્ઞાનનું યથાર્થ રીતે સંકલન કર્યું. વલ્લભિમાં મળેલા સંઘમાં અગ્રણી દેવવિધ ગણિ હતા અને મથુરાના સંઘમાં શ્રી સ્કઢિલાચાર્ય અગ્રણી હતા. ત્યાર પછી ક્રમેક્રમે તેમાં પાઠાંતા થયા, પરિણામે મતભેઢાની ઉપસ્થિતિ થઇ. વીર સં. ૯૯૩ વિક્રમ સ, પર૩માં ત્રીજા કાલિકાચા થયા. તેમણે ચેાથની સંવત્સરી કરી. જે અદ્યાપિ પરંપરા ચાલી આવે છે. તે વખતની ચૈત્યવાસીઓની સ્થિતિ તથા કાલિકાચાર્યે ચેાથની સંવત્સરી પ્રરૂપી તે સંબંધી શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છની પટાવળી * ઉપરથી કેટલીક જાણવા ચેાગ્ય માહિતી આપીયે છીએ. ભગવાન મહાવીર સ્વામી અને શ્રી ગૌતમસ્વામી પછીની તેઓની વંશાવળી આ પ્રમાણે છે:— વીરાત્ નિગ્રન્થ મચ્છ. ૨૦ શ્રી સુધર્મસ્વામી મેાક્ષ પધાર્યાં. ૪ ૭૫ ૯૮ ૧૪૮ યશેાભદ્રસૂરિ સ્વર્ગે ગયા. ૧૭૦ શ્રુતકેવલી શ્રી ભદ્રખાહુસ્વામી સ્વગે ગયા. શ્રી સ્થુલીભદ્રસ્વામી. ૨૧૫ ૨૪૫ આ મહાગિરીસૂરિ-જિનકલ્પ તુલનાકારક થયા. ૨૯૧ શ્રી જજીસ્વામી (છેલ્લા કેવલી) મેાક્ષ પધાર્યા. શ્રી પ્રભવસ્વામી શય્યંભવ ભટ્ટ પ્રતિબેાધક સ્વગે ગયા. શય્યંભવસૂરિ–મનકમુનિના પિતા સ્વગે ગયા. શ્રી આર્ય સુહસ્તિસૂરિ–એવતીસુકુમાલ પ્રતીમેાધક થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy