________________
૧૨૫
એક બીજાના ખંડન અને શ્રેષને લીધે કાળાન્તરે તેમાં આસમાન, જમીન જેટલું અંતર પડી ગયું. જો દિગંબર મતના પ્રવર્તક મૂળ પુરુષે પોતાના ઉગ્ર ત્યાગ (કે પછી અન્ય કારણ) નો દુરાગ્રહ ન કર્યો હોત, અને અનેકાન્ત મતનું અવલંબન લીધું હોત તો જૈનશાસનની આ દશા થાત નહિ. પણ ખેર ! ભાવિ બળવાન હોય ત્યાં બીજું શું થઈ શકે ? અસ્તુ.
વીર સં. ૬૦૯ વિ. સં. ૧૩૯ રથવીર નગરમાં દિગંબર મતની ઉત્પત્તિ શિવભૂતિથી થઈ. ગ્રંથાંતરે સહઅમલ, બટુક એ નામ પણ કહેવાય છે. » ૬૧૪ , ૧૪૪ ઘરસેનાચાર્ય થયા. જેમણે ભૂતબલીને ભણાવ્યા. » ૬૨૦ , ૧૫૦ વયર સ્વામીના શિષ્ય વજીસેન સ્વામીને સ્વર્ગવાસ
તેમના પછી તપગચ્છની પટ્ટાવળીને આધારે શ્રી ચંદ્રસૂરિનું પઠ્ઠારહણતે દિનથી “ કટિલગચ્છનું
નામ બદલાઈ “ ચંદ્રગચ્છ '' નામ પડ્યું. ૬૩૩ , ૧૬૩ પુષ્પદંતાચાર્ય દિગંબર મતે થયા, અને પુન:
તેમનાજ ગ્રંથાધારે વીર સં, ૬૬૩ પણ કહેલ છે. ૧૯૩ ભૂતબલિ આચાર્ય દિગંબર મતે થયા, અન્ય ગ્રંથ
વીર સં. ૬૮૩ પણ કહે છે. , ૬૮૭ , ૨૧૩ દિગંબરમાં કાષ્ટસંઘ કર્તા લેહાચાર્ય થયા, તેમણે
અોહા નગરના લોકોને જૈનધમી કર્યા. નોટ–અહિં સુધી એટલે ૧૫ મી પાટ સુધી દરેક પટ્ટાધિશનું વૃત્તાંત અમને મળ્યું, તે અહિં આપ્યું છે, અને ત્યાર પછી અનુક્રમે પાટાનપાટે જે જે મહાપુરુષો થયા, તેમના માત્ર મળેલાં નામેજ અત્રે આપીયે છીએ. ૧૬ સોળમી પાટે શ્રી ભદ્રગુપ્ત સ્વામી થયા. પુનઃ મતે આર્યદેહ સ્વામી
પણ કેટલીક પટાવળીમાં કહેલ છે. ૧૭ સત્તરમી પાટે શ્રી વરસ્વામી. પુન: મતે શ્રી ફાલ્ગણ મિત્રસ્વામી થયા.
અઢારમી પાટે શ્રી આર્યરક્ષિત સ્વામી; પુનઃ મતે ધરણીધર સ્વામી. ઓગણીસમી પાટે શ્રી નેન્દિલાચાર્ય થયા.પુનઃ મતે શ્રી શિવભૂતિ આચાર્ય. વીસમી પાટે શ્રી આર્યનાગહસ્તિ સ્વામી. પુનઃ મતે શ્રી આર્યભદ્ર
સ્વામી થયા. ૨૧ એકવીસમી પાટે શ્રી રેવતી આચાર્ય, પુન: મતે શ્રી આર્યનક્ષત્ર સ્વામી થયા. ૨૨ બાવીસમી પાટે શ્રી સિંહાચાર્ય થયા. ૨૩ તેવીસમી પાટે શ્રી સ્કંદિલાચાર્ય. પુનઃ મતે શ્રી નાગાચાર્ય થયા. ૨૪ ચાવીસમી પાટે શ્રી નાગજિતાચાર્ય, પુન: મતે શ્રી હિલવિણ આચાર્ય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org