SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ ૩૭૬ શ્રી શ્યામાચા૨ે ( કાલિકાચાય ] પન્નવણાસૂત્રની સુગમ્ય વાચનાનુ પ્રદાન કર્યું. ૩૮૩ પાંડવાચાર્ય થયા. ૪૫૭ વિદ્યાધર ગચ્છમાં સ્કઢિલાચાર્ય સંકલિત કર્યો. ૪૨૨ ધ્રુવસેનાચાર્ય થયા. ૪૬૭ આય મંગુઆચાર્ય (વૃદ્ધવાદી) તથા સિદ્ધસેન દિવાકર થયા. ૪૬૮ સુભદ્રાચાર્ય થયા. વયર સ્વામીના જન્મ. ૪૭૪ ચÀાભદ્રાચાર્ય થયા. ૪૭૬ આર્યદીન સ્વામી સ્વઅે પધાર્યા, વયર સ્વામીની દીક્ષા અને તરતજ આચાર્ય પદવી પ્રદાન. વીર સંવત ૪૦૧ મે વર્ષે શકેાને હરાવી રાજ્ય પ્રાપ્ત ર્યું, થયા. તેમણે બીજીવાર સૂત્રા વિક્રમ સંવત કયારે શરૂ થયા? વિક્રમ સંવતની શરૂઆત મામતમાં એવા ઉલ્લેખ મળી આવે છે કેઃભગવાન મહાવીર પછી ૬૦ વર્ષ સુધી પાલક” રાજાએ અવન્તિ નગરીમાં રાજ્ય કર્યું. ત્યાર પછી પાટલીપુત્રમાં નવનઃ રાજાઓએ ૧૫૫ વર્ષ સુધી રાજ્ય કર્યું અને ત્યારબાદ ચંદ્રગુપ્ત, બિન્દુસાર, અશેા, કુણાલ અને સંપ્રતિ એ પાંચ રાજાઓએ ૧૦૮ વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી પુષ્પ મિત્ર રાજાએ ૩૦ વર્ષ, પછી ખલમિત્ર અને ભાનુમિત્ર રાજાએ ૬૦ વર્ષ, પછી નભવાહન રાજાએ ૪૦ વર્ષ અને ત્યાર પછી શક રાજાએ ૪ વર્ષ રાજ્ય કર્યું. એમ ૨૧ રાજાઓએ ૪૭૦ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. વિક્રમ ” નામના મહા પરાક્રમી રાજાએ ત્યારથી વિક્રમ સંવતની શરૂઆત થઇ છે. આ વિષયમાં “ પ્રાચીન ભારત” નામક પુસ્તકમાં લખ્યું છે કે:-શક રાજાઓનું રાજ્ય થવાથી પ્રજા અસંતુષ્ટ થઈ, કેમકે એક તરફથી શક લેાકેા મ્લેચ્છ હતા અને બીજી તરફથી તેએ બૌદ્ધ ધમી હતા. આથી હિંદુ લેાકેા તેમના રાજ્યથી અસ ંતુષ્ટ થયા. એ વખતે માલવાની રાજ્યધાની ઉજ્જૈનમાં “વિક્રમાદિત્ય” નામનેા કૈાઢ પ્રતાપી રાજા થયા. જે મહાદૂર, પરાક્રમી અને વિદ્વાન હતા. જ્યારે વિક્રમને લાગ્યું કે ઉત્તર ભારતમાં શક રાજાઓના અધિકાર પ્રખળ બનતા જાય છે, અને ભારતીય પ્રજા અસતાષ પામે છે, ત્યારે તેણે તેઓને ભારત વર્ષમાંથી વિદાય કર્યો, ત્યારથી લેાકાએ વિક્રમ રાજાને “મહારાજાધિરાજ'ના ઇલ્કામથી વધાવી લીધા. શક રાજા પર વિજય મેળવી વિક્રમ રાજાએ પેાતાના નામના સંવત ચલાવ્યા. જેને લેાકેા વિક્રમ અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy