________________
ટીકાકારે જણાવેલા પ્રથાને પરિચય --(પરિશિષ્ટ ૨.)
જેનદર્શનને ૧૮૯ મે પાને જે જે ગ્રંથોનાં નામ જણવ્યો છે તેના કર્તા, કાળ વગેરેનો સંક્ષિપ પર થય આ પ્રમાણે છે –
સમ્મતિતિક–પૂળકાર-શ્રી સિદ્ધસેન દિવાકર. આ મડતાર્કિક સુધારકને ચોક્કસ સમય તે હજુ વિવાદાસ્પદ છે, તે પણ આ એક પ્રાચીન ગાય
"વં ચ વરિયar faણેળવવાપરો ! अचसहा वीसहिल सकथुर अञरतिरक्या"
। विचारपार प्रकरण-इयत्री र १००० प्रद्युम्नमूरि !
દ્વારા એમને સમય વીરત્ છઠે સૈકા જાણે શકાય છે. આશા છે કે, કેઈ. ભૂતકાળગલી મહાશય જરૂર આ સમયનું સંશોધન કરશે. આ ગ્રંથનું મૂળ ૧૬૮ ગાથામાં–પ્રાકૃત ભાષામાં રચાયેલું છે. આ ઉપરાંત આ મહાપુરૂષે તકનો આદિગ્રંથ “ન્યાયાવતાર રચેલે છે તથા બત્રીશ બત્રીશ શ્લોકના પ્રમાણુ વાળી એવી બત્રીશ બત્રીશીઓ પણ એમણે જ રચેલી છે. એ બત્રીશીઓમાં જ એમનું સુધારકપણું તગતગી રહ્યું છે. તથા “નવસ્મરણ ની માટીમાં આવેલું કલ્યાણ મંદિર સ્તોત્ર પણ જે કુમુદચંદે રચેલું છે તે મહાપુરુષ પણ આજ છે. એમના “સમ્મતિતર્ક ઉપર ૨૫૦૦૦ ક પ્રમાણુની ૧લી ટીકા પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી અભયદેવસૂરિજીએ કરેલી છે. આ ટીકાકારને ઇવીય ૧૧મા સૈકાના ગણવામાં આવે છે. (જુઓ જેનહિતી, નવમે ભાગ પૃ૦૬૪૬) એ રાજગછના હતા, એમને ન્યાયચક્રવતી’ અને ‘તર્ક પંચાનન” નું બિરૂદ હતું.
૨ જ ટીકા આચાર્ય મલ્લાદિની છે અને તે માત્ર ૭૦૦ શ્લેકની છે. આ ટીકાને ઉલેખ શ્રીહરિભદ્રજીએ પોતાની “અનેકાંત જયપતાકા’ની ટીકામાં (પૃ. ૪૭ તથા ૮૮ યંત્ર ૐ૦) પણ કરે છે. વર્તમાનમાં તો આ ટીકા કીટભક્ષ્ય થઈ હોય એમ લાગે છે.
“, છ ટીકા અન્યકર્તક છે” –એવો ઉલ્લેખ બ્રહરિપનિકામાં છે. એ વિષે પં. નાથુરામજી પ્રેમીએ પિતાના જનહિતંગી માસિકમાં (ભાગ ૧૫, ૫૦ ૧૦૨) સવિસ્તર જણાવેલું છે, જેને સંક્ષેપ આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org