________________
સન્મતિ અથવા સુમતિ (શ્રવણ બેલની મહિલણપ્રશસ્તિ) નામના એક દિગંબર આચાય થ બેલા છે. એઓએ આ સમ્મતિ (સન્મતિ) તર્ક ઉપર વિવરણ કરેલું છે-આ હકીકતની વ શ્રીવાધિરાજરિએ પિતાના પાર્શ્વનાથચરિત્રના આરંભમાં જ પ્રાચીન કવિઓને યાદ કરતી વખતે લીધેલી છે.” ( અમારી પાસેની એક બહુ જુન–૪૦૦-૫૦૦ વર્ષ પહેલાંની તાડપત્રની-પ્રતિમાં અમેતિક'ની પૂર્ણાહૂતિ થતાં, પ્રશસ્તિમાં ટીકાકારે “સમ્મતિ' ને “સન્મતિ' શબદથી પણ બે વાર વેલો છે. ) ઉપયુકત ૫૦ પ્રેમીજીની હકીકત ઉપરથી એમ જણાય છે કે, “બુદ્ધિપ્રનિકામાં જે ટીકાને અન્ય ક કહેલી છે, તે ટીકા આ જ એટલે દિગંબરસૂરિ સન્મતિકૃત વિવરણ હોવું જોઇએ.
સંભળાય છે કે, આ ટીકા નાગોરના વિશાળ દિગંબર ભંડારમાં આજ પણ હયાત છે-કઈ દિગંબર ભાઇ તેને કીટકવલ થતી જરૂર બચાવી લેશે. એમના “ન્યાયાવતાર' ઉપર એક ટીકા આચાર્ય હરભજે કરેલી છે. બીજી ટીકા વ્યાખ્યાતચૂડામણિ શ્રી સિદ્ધીની છે(આ ટીકા છપાએલી છે.) આ બીજી ટીકા ઉપર રાજશેખરસૂરિએ (ષ દર્શનસમુચ્ચયના કર્તા–એમને, સમય ૧૫ મે સંક-જૂ ઓ આ નિબંધનું ૧૫ મું પૂછ–ટિપણ. ૫) ટિપપણું પણ કરેલું છે. તથા એ ન્યાયાવતારના ધ લેક ઉપર થીજિનેશ્વરસૂરિએ પ્રમાલક્ષણ અને શાંત્યાચાર્યું પ્રમાણવાતિક (પિતાની પ્રમાણપ્રમેયકલિકા ટીકા સહિત) નામે સવિસ્તર બે વાવિક રચેલાં છે, આ બન્ને વાર્તકકારેને લગભગ એક સમય છે એટલે આશરે ૧૧ મે, સકે છે. (જૂઓ આ નિબંધનું પૃ. ૮-ટિપ્પણ.) એમની બત્રીશ બત્રીશી, ઉપર તો કોઈ માડીજાયાએ ટીકા જ નથી કરી કે એ ઉપર એક અક્ષર સરખો પણ લખ્યો નથી, એ તે રૂઢિદેવીનું જ શાસન !!! એમ છતાંય એ બત્રીશીની કવિતાઓ ઉપર ફીદા થઇને આચાર્ય શ્રી હેમચકે, “૩ાનુ સિદ્ધછે વાચઃ” તથા “સિલેનતુત માર્યઃ” કહીને છેવટે વખાણ તો કર્યા જ. " નયચક્રવાલ-કર્તા શ્રી મેલવાદી. આ આયાર્યને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે 17 માં સાદા કહીને પિતાના વ્યાકરણમાં પણ સંભાર્યા છે. પ્રભાવક ચરિત્ર'માં એમને વલભીપુર (હાલ વળા) ના રહીશ જણાવેલા છે. “ભલવાદી’ નામના આચાર્યો એક કરતાં વધારે થયેલા. તે એક તે આ ગ્રંથના કર્તા, બીજ, ધર્મોત્તર (ઇસીય આઠમે સેક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org