________________
પુરૂષનો આશય, આ સિવાય બીજો હેઈ શકે નહિ–આ બાબત તે અધિકારી સિવાય બીજો કોણ સમજે વા સમજવા પ્રયાસ કરે ? આપણે જોઈએ છીએ કે, અદ્વૈતવાદને નહિ ઝીલી શકનારા પામર લે કે તેના વમળમાં પડે છે, પિતાપિતામાં પરસ્પર અને બીજે પણ કષાય કરે છે–પંડનમંડન કરે છે અને એમ કરીને કેમ જાણે પોતે અદ્વૈતવાદની રક્ષા ન કરતા હેય એવા ડળ ઘાલે છે. અતવાદનો ખરો મર્મ સમજી, તકતર્લિને દૂર કરી આપણું જીવનમાં જ અદ્વૈતને ઉતારીએ તે આ કલિયુગમાં પણ આપણે વિસ્તાર થવા કઠણ નથી–આ જ દૃષ્ટિએ બીજાધાનના અસાધારણ નિમિત્ત તરીકે અતવાદને પણ ભગવાન શ્રીહરિભદ્રજીએ જણાવેલ છે અને યોગીશ્વર મુનિરાજ આનંદઘનજીએ તો એને શ્રીજિનેશ્વરના હાથરૂપે વેલે પણ છે.
ક્ષણિકવાદને પાકે ભક્ત પિતાના દેહને સ્થિર શી રીતે માને ? ઈતિ, એના વિષયો અને સંસારનો પ્રપંચ-વગેરે એ બધાં આત્મઘાતક ખંજરેથી તો એ જુદો જ પડ્યો હોય, એનું લક્ષ્ય તે માત્ર એક નિર્વાણ તરફ હોય, નિર્વાણ સાધવાને જ એને ભગીરથ પ્રયત્ન પણ હોય અને ભગવાન બુદ્ધ આદરેલા જીવન તરફ જ એને આદર હેયમહાપુરૂષ બુદ્ધનો અનન્ય અનુગાયી ક્ષણિકવાદી ઘૂંકની છોળો ઉડાડીને ક્ષણિકવાદને સાબીત ન કરે, એ તે એ વાદને પોતાના જીવનમાં ઉતારીને જ સંસારની ક્ષણિકતા વગર બેલ્વે પણ સમજાવી દે-ક્ષણિકવાદને આ અદભુત મર્મ સમજીને જ ભગવાન શ્રીહરિભદ્રજીએ શાક્યનંદન સિદ્ધાર્થને સર્વજ્ઞ કહ્યા છે–સંસારનાં દરદ સમજી તેને ટાળનારા જણાવ્યા છે અને એ જ આશયથી શ્રીઆનંદધનજીએ પણ એ વાદને શ્રીજિનેશ્વરના બાહુને સ્થાને ગણાવ્યો છે. તે
કર્મવાદને માનનારે પછો જેન પિતાની કર્મપ્રકૃતિઓ દૂર કરવાનો પુરૂષાર્થ કરે, પિતાની પ્રવૃત્તિમાં કયાં કઈ કર્મપ્રકૃતિને લીધે ભૂલ થાય છે તેનું નિદાન કરી તેને ટાળવાને તોડ મહેનત કરે અને પ્રકૃતિના પંજામાં ફસાએલા પિતાને છૂટો કરવાને લગાર પણ જંપ ખાધા વિના સાધના કર્યા જ કરે. “અસુરકુમારે કરો ગુણસ્થાનકે હોય છે ત્યાં તે કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે છે-લવણ સમુદ્રના મગરને કેટલી કર્મપ્રવૃતિઓને ઉદય હોય છે
“ભેદ અભેદ સુરત મીમાંસક જિનવર દોય કર ભારી રે”—નમિ.
- ૧ સ્તિગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org