________________
ઇશ્વરવાદને વળગતા મુમુક્ષુ પિતાની કોઈ પણ પ્રવૃત્તિમાં કતપણ ની ભાવના એટલે “હું કરું છું મારી જેવા કરનાર કોણ છે એવી વૃત્તિને રાખી શકે જ નહિ, એને મન તે કર્તા, હર્તા કે પાલયિતા ઈશ્વર જ છે, એણે તે પિતાનું સર્વસ્વ શ્રીશને ચરણે ધરેલું હોવું જો-એ, પિતાને એકને એક બટન દીકરે, પોતાની અતુલ સંપત્તિ કે બીજી કોઈ પિતાની પ્રિય વસ્તુને નાશ થતાં પણ એને શેક ન હોઈ શકે અથવા ગમે તેવા સંસારના માણવાના પ્રસંગે ઉભા થતાં લેશ હર્ષ પણ ન હોઈ શકે, અને તે “ધની મરજીમાં” જ સંતોષ હોય, ધણીની આજ્ઞા પાળવામાં જ એની તત્પરતા હેય, ધણીની આજ્ઞા પાસે એ કદી પણ દેહ, ઈદ્રિય, મન કે સાંસારિક વિને ગુલામ ન બની શકે, એ તે એવા પિતાના માલિકનો બંદે હોય કે તેની સામે તે પિતાના દેહને પણ ભૂલી જાય, ગમે તેવા દુઃખના પ્રસગેમાં પણ એ “ધી” ને તે ભૂલી જ ન શકે અને સંસારના તમામ જીવજંતુઓને “એક પિતાના પુત્ર માની પિતાને પુત્ર-ધર્મ પાળવામાં નિરંતર તત્પર રહે. મર્ષિ પતંજલિએ અથવા મહાઈ કણદે દર્શાવેલા ઈશ્વરવાદને ઉપયોગ, કઈ પણ મુમુક્ષુ ઉપર્યુક્ત રીતે કરે તે જરૂર અપવર્ગની અભિમુખ થાય—એ સંશય વિનાની વાત છે. ઈશ્વરવાદિઓ ઉપર્યુક્ત રીતે જીવનપરિવર્તન કર્યા વિના જ માત્ર તર્કના બળે ઈશ્વરની રક્ષા કરવાની હિમાયત કરે અને પિતાને ચીલે નહિ ચાલનારાઓને “વાપાાસા' કહીને ગમે તેટલા બળા કરે તે તેઓ ને પણ ઈશ્વર-વાદને નહિ સમજી શકએમ કહેવામાં જરાપણુ અયુક્તિ નથી. ઈશ્વર-વાદને જો સદુપગ કરવામાં આવે તે જરૂર એ મુક્તિનું નિમિત્ત થઈ શકે છે અને એ જ દૃષ્ટિએ ભગવાન હરિભદ્રજીએ તેના પ્રણેતાને ભવ્યાધિના વૈદ્ય ગણ્યા છે તથા આનંદઘનજીએ પણ એ પુરૂષને શ્રી નમિનાથના સ્તવનમાં ગાયાં છે.
અદ્વૈતવાદના ખ અનુયાયિને “મારું તારું ” હોઈ શકતું નથી, એ તે સર્વત્ર સમ” જ હોઈ શકે છે-શત્રુ કે મિત્ર એને ઘટે જ શી રીતે? ગાય હોય કે ગધેડે હોય, રૂપાળો હોય કે કેઢિયો હોય, પુરીષ હોય કે પાસ હાય, સમલ હેાય કે સુધા હોય એવા ગમે તેવા સાધારણ–પામર–મનુષ્યને હર્ષ અને ઉગ ઉપજાવનારા પદાર્થોમાં એ જરા પણ દ્વતને ન અનુભવી શકે, આખુ ય વિશ્વ એનું સ્વજન હોવાથી એ કયાંય રાગ કે રોષ શી રીતે કરી શકે વા કૃપા કે કરતા શી રીતે રાખી શકે? અદ્વૈતવાદના સમર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org