________________
અને પ્રતિવાદિઓ પિત પિતાની વંશ પરંપરાગત માન્યતાને વા નવી જ માન્યતાને સાબીત કરવા તર્કચાહના પ્રાસ બને છે, કંડશેષ સિવાય બીજું ફળ મેળવતા નથી અને પ્રાયઃ “આત્મા’ તે એઓથી હજારે કેશ દર પડે હોય છે. એ તક ગ્રાહ’ ની દાઢમાં ન ફસાવા માટે ભગવાન શ્રીહરિભદ્ર) જણાવે છે કે,
" न चतदेवं यत् तस्मात्-शुष्कत ग्रहो महान् । मिथ्याभिमानहेतुखात् त्याज्य एव मुमुक्षुभिः ।। १४५ ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षुणामसंगतः।
मुक्तौ धमी अपि प्रायस्त्वक्तव्याः किमनेन तत् ? " ॥ १४६ અર્થાત “મમ પુરષાએ તે એ શક તર્કને પાશમાંથી æવું જ જોઈએ—એ તો મિથ્યાભિમાનનો હેતુ છે–એના એકના જ પાશમાંથી છૂટવાથી કાંઇ સશે નહિ, કિંતુ એવા એવા બીજા પણ માન્યતાના પાશો આખર છોડવા જ પડશે, તો પછી આ શુષ્ક તકને રાખીને શું કામ છે ?”
આત્મપ્રાપ્તિના સાધન મનાતી આ તર્કપ્રણાલી, ભગવાન શ્રીહરિભદ્રની દષ્ટિએ અને બીજા પણ આત્માનુભવિઓની દૃષ્ટિએ આત્મપ્રાપ્તિ કરાવી શકતી નથી, આત્મશાંતિના માર્ગે લઈ જઈ શકતી નથી અને કોઈ પ્રકારના આત્મીય જીવનના અંકુરને ઉગાડી પણ શકતી નથી. માટે જ શ્રીહરિભદ્રજી આત્મપ્રાપ્તિના માર્ગનું ફેટન કરતાં જણાવે છે કે,
" तदत्र महतां वर्म समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १.४७ परपीडेह सूक्ष्माऽपि वर्जनीया प्रयत्नतः । तद्वत् तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १४८ गुरवा देवता विप्रा यतयश्च तपेधिनाः । पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा ॥ १४९ पापवत्स्वपि चात्यन्तं स्वकर्मनिहतेष्वलम् ।
अनुकम्पैव सत्त्वेषु न्याय्या धोऽयमुत्तमः ॥ ९०० અર્થાત “આત્મપ્રાપ્તિના તરસ્યા મુમુક્ષુએ એ તર્કતર્લિના છંદને કરે મુકી ન્યાયપૂર્વક મેટા પુરૂષોને પગલે ચાલવું, એ મહાજનમાર્ગની અવજ્ઞા ન કરવી, તેને અતિક્રમ પણ નહિ, બીજા કોઈને જરા પણ પીડા થાય તેવી પ્રવૃત્તિ તે મુદલ કરવી જ નહિ-એ માટે ખાસ લક્ષ્ય રાખવું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org