________________
નિશારાથતિક્ષેપો થાડપાનામત ? તાપિતા તેવાáદશામચ છે ૧૩૮. “न युज्यते प्रतिक्षेपः सामान्यस्याऽपि तत्सताम् ।।
आधीपवादस्तु पुनर्जिह्वाच्छदाधिको मतः " ॥ १३९. 'અથોત “જેમ આંધળાઓ ચંદ્રની હયાતીને ઇનકાર કરે અને તે માટે પિતાની તર્કજાળ ફેલાવી તેની (તે ઇનકારની) સાબીતી કરવા પ્રયાસ કરે તે જ રીતે આપણી જેવા નવા નિશાળિયાઓ એ પૂર્વ પુરુષ માટે જે યદુવા તવવા માત્ર તર્ક જાળી બકવાદ કરે તે તદ્દન અસંગત છે, સામાન્ય મનુષ્યનો પણ પ્રતિક્ષેપ કરવો ઘટતે નથી તો પછી એ સર્વજ્ઞ તરીકે અને ભવધિના પ્રવર ચિકિત્સક તરીકે ગણાતા તે તે આર્ય પુરૂષોને પ્રતિક્ષેપતે વળી, માત્ર આપણી અઘરી અને તર્ક જાળમાં ફસાએલી કલ્પના શક્તિથી થતો પ્રતિક્ષેપ– શી રીતે ઉચિત કહેવાય ? એ પ્રતિક્ષેપ કરવા કરતાં તે પ્રતિક્ષેપકે પિતાની જીભને ખેંચી કાઢવી જોઈએ.” એ મહાયોગી શ્રીહરિભદ્રના ઉપર્યુક્ત શબ્દો આપણને સાફ સાફ જણાવે છે કે, ‘એ એ દર્શનકારે પ્રતિક્ષેપ કર’ એ આત્મવિકાસના પંથે પ્રવાસ કરતા મુમુક્ષુઓનું કામ નથી. ઉલટું તે તે ભિન્ન ભિન્ન દેશનાઓમાંની--પિતાની-મભૂમિને અનુકૂળ-દેશનાને અવલંબી મુમુક્ષુએ તે આત્મવિકાસને જ સાધવો જોઈએ આજ ઘણા સમયથી માત્ર તર્ક પરંપરામાં ગુંચવાએલી, તે દ્વારા જ સત્ય શાધનની ટેવવાળી અને તેથી જ રહેણી-કહેણીમાં આંતર રાખતી આપણી જેવી જીવન વિતાની પ્રજા શ્રીહરિભદ્રજીના ઉપયુક્ત સત્યને જોતાં જં-વાંચતાં જ-કે.વિચારતાં જ સમજી શકે એમ નથી, એનું ખરું કારણ આપણી પાસે એટલે આપણું જીવનમાં આત્મજ્ઞાન રહ્યું નથી–માત્ર જડાધ્યાસમાં જ આપણે રાચી રહ્યા છીએ. શ્રીજિનપ્રવચનમાં જણાવેલું છે કે, ૧ ગમે તે કાઈનું બનાવેલું અને કોઈ પણ વિષયનું શાસ્ત્ર સમ્યગ્દષ્ટિને માટે અમૃત સમાન છે અને જે જીવ, સમ્યગ્દષ્ટિ વિનાનો છે તેને માટે અહંત-પ્રણીત
१. “ सम्यग्दृष्टेः अहत्प्रणीतं मिथ्यादृष्टिप्रणीतं वा यथास्वरूपमवगमात् सम्यक्श्रुतम् , मिथ्यादृष्टेः पुनः अर्हत्वणीतम् इतरद् वा मिथ्याश्रुतम्-यथास्वरूपમનવમાન” –- મ રી (પૃ૨૨, મા.)
૨. સમ્યગ્દષ્ટિ એટલે જૈન કે બીજા કોઈ સંપ્રદાયમાં રૂઢ રીતે ખુંચેલે એમ નહિ પણ વસ્તુતઃ આત્માન પૂર્વક જીવનને રાખનારે પુરુષ. “
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org