________________
આ દર્શન કેઈ સર્વજ્ઞની હયાતી સ્વીકારતું નથી અને સર્વજ્ઞ’ ને સ્થાને વેદને જ સ્થાપે છે-“વેદ નિત્ય છે અને અ ય છે એમ માને છે.
સૈથી પ્રથમ વેદોને ભણવાની ભલામણ કરવામાં આવે છે અને વેદનાં પ્રેરણું–સૂચક વાકયોને ધર્માચારનાં સૂવો ગણવામાં આવે છે. .
છ પ્રમાણ છે–પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમા, અર્થપત્તિ અને અભાવ. અથવા ૬ સેકાય દર્શન, ૪૩
દેવ નથી, ધર્મ નથી અને અધર્મ નથી.
જેટલે ઈદ્રોગચર છે તેટલું જ લેક છે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર ભૂત છે.
પ્રમાગ—એક પ્રત્યક્ષ. [ પ્રમાણ માત્ર પ્રત્યક્ષપૂર્વક હોવાથી બધાં પ્રમામોનો સમાવેશ એકલા પ્રત્યક્ષ પ્રમાણમાં પણ થઈ શકે છે જેમ ૬૪ ૫ઈસાનો સમાવેશ રૂપિયામાં થાય છે તેમ.].
હસઃ બ્રહ્મસૂત્ર અને શિખાને રાખતા નથી, કષાયેલું વસ્ત્ર પહેરે છે, દંડને ખે છે, ગામડામાં એક રાત અને નગરમાં ત્રણ રાત રહે છે, જ્યારે ધુમાડો નીકળતા બંધ થઈ જાય અને દેવતા એલવાઈ જાય તે સમયે બ્રાહ્મને ઘરે ભિક્ષાવૃત્તિ કરે છે, તપ કરે છે અને સર્વત્ર પ્રવાસ કર્યા કરે છે.
પરમહંસઃ જયારે હંસ જ આત્મજ્ઞાની થાય છે ત્યારે પરમહંસ કહેવાય છે, એ ગમે તેને ત્યાં ભેજન લઈ શકે છે, દંડ રાખવાનો એને નિયમ નથી હતા અને એ, વેદાંતનું જ ધ્યાન કર્યા કરે છે.
આ ચારે પ્રકારમાં ઉત્તરોત્તર પ્રકારની ઉત્તમતા છે–પડદર્શન સ0 ટીકા તથા રાજ પદસ)
૪૩. લેકાયત’ (લેક+આયત) અર્થાત લેકમાં વિસ્તૃત. ઉપર લખેલી હકીક્ત સિવાય આ દર્શન સંબધે વિશેષ પરિચય મળી શકે નથી તો પણ વિચાર કરતાં એટલું તો જરૂર સખે છે કે, નીતિપ્રધાન અને ધર્મ પરાયણ આ આર્યદેશમાં (ભારતવર્ષમાં) પ્રાચીન સમયે પ્રાદુર્ભત થએલે આ મત હિંસાનું, જુઠાણુનું, ચેરીનું, વ્યભિચારનું અને ૬ વા કૃતં પિત’ નું જ સમર્થન કરી જીવન–વકાસનો માર્ગ બતાવતો હોય એમ મારા તે માનવામાં આવતું નથી. આ દર્શન સંબંધે વિશેષ હકીકત મળી શકતી જ નથી તેથી વિશેષ શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org