________________
૭૬
સર્વથા રહિત છે, સર્વજ્ઞ છે, સદ્ભુતવાદી છે અને બધાં કર્મોના ક્ષય કરીને પરમપદને પામેલા છે.
તત્ત્વાં નવ છે: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બુધ, નિર્જરા અને મેાક્ષ.
જીવ શુભ અને અશુભ કર્મોને કર્તા છે, તેનાં કળાને ભોગવનાર છે, જ્ઞાની છે, પરિણમનશીલ છે અને ચેતનારૂપ છે.
અજીવ-જીવથી વિપરીત છે—એટલે જડ છે.
પુણ્ય—એટલે સત્કમ નાં પુદ્દગલા. પાપ—એટલે અસત્કષઁનાં પુદ્દગલા.
આશ્રવ એટલે મિથ્યાત્વ,૩૪ અવિરતિ,૩૬ વિષયો અને યાયા યુક્ત ક્રિયા (મનની ક્રિયા, વચનની ક્રિયા કે શરીરની ક્રિયા,) સવર—એટલે આસ્રવ અટકાવ.
અધ—એટલે જીવ અને કા એક બીજાના સંબધ. નિજ રા—એટલે બધાએલાં કર્મોના નાશ થવો.
માક્ષ—એટલે શરીર, કર્મો અને જન્મ વગેરેથી સર્વથા રહિતપણું. પ્રમાણ છે છેઃ પ્રત્યક્ષ અને પરાક્ષ
પ્રત્યક્ષ—એટલે અપરોક્ષપણે અર્થાને ગ્રહણ કરનારૂં જ્ઞાન. પરાક્ષ—એટલે પરોક્ષપણે અર્થાને ગ્રહણ કરનારૂં જ્ઞાન. પ્રમેય—એટલે પ્રમાદ્રારા જણાય તે-પદાર્થ.
—પદાર્થ માત્ર અનત ધર્મ સહિત છે. તે જ સત્ પદાર્થ હોઇ શકે છે જે ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા–એ ત્રણે ધર્મોના આધાર હાય.
તે નિર્તર પોતાના મુખ ઉપર આડુ કે ઉભું મુખવસ્ત્ર બાંધી રાખે છે' એ ખાસ વિશેષતા છે. એ સંપ્રદાયના સાધુ કે ઉપાસા ધ્યાન કે ઇશ્વર સ્મરણ કરતી વખતે ‘ મૂતિ તે અલખન રૂપે લેતા જ નથી. આ સપ્રદાયમાં પણ પેટાભેદો અનેક છે.
6
૩૫. ‘ દેહાધ્યાસનું ’ નામ મિથ્યાત્વ છે– દેહાધ્યાસ ’ એટલે આત્માથી જુદા દેહ અને તે સિવાયના બીજા બીજા પદાર્થોમાં પોતાપણાની માન્યતા, આ માન્યતા તદ્દન ખોટી હાવાથી તેનું ‘ મિથ્યાવ’ નામ યથાર્થ છે. ૬૬ એ દેહાધ્યાસવાળી પ્રવૃત્તિથી ખીલકુલ વિરામ ન લેવા અને એ જ પ્રવૃત્તિનું ચાલુ રહેવું તે અવિરતિવિરતિ-વિરામ નહિ,
Jain Education International
For Private & Personal Use Only
ܕ
www.jainelibrary.org