________________
સમાનપણું જોઈને થનારા જ્ઞાનનું નામ સામાન્યતદષ્ટી--અનુમાન. ઉપમાન:
પ્રસિદ્ધ પદાર્થની ઉપમા દ્વારા થનારં–અપ્રસિદ્ધ પદાર્થનું જ્ઞાન તે ઉપમાન પ્રમાણ શાબ્દિક
આ પુરૂષને ઉપદેશ અર્થાત્ શા કે વાણી વગેરેને શાબ્દિક પ્રમાણ
પ્રમેય–-બાર છે. આત્મા ૧૪ શરીર, ઈદ્રિય, પદાર્થો, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દેશ પ્રત્યભાવ, ફલ, દુઃખ અને બારમું મેલ.
સંશય-એટલે “આ શું ?” એ પ્રકારનું સંદેલવાળું જ્ઞાન".
૧૩. જેમકે, અહીં એક ઠેકાણેથી બીજે ઠેકાણે જનારો માણસ, ગતિ કરતે (ચાલતો) જેવામાં આવે છે તેમ સુર્ય પણ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે માટે તે પણ જરૂર ગતિ કરતો હોવો જોઈએ-એ અનુમાનનું નામ સામાન્યતાદષ્ટ અથવા “દષ્ટસાધમ્યવ.
૧૪. “આત્મા અને શરીર” એ બે જ પ્રમેયને ગણવવામાં આવે તે પણ તદાશ્રિત બીજાં દશે આવી જાય તેમ છે, તે પણ વિસ્તરરૂચિ મુમુક્ષને માટે અને તે તે પ્રમેયની સ્કુ. સમજણ આપવા માટે કાણિક શ્રીઅક્ષપાદજીએ આ જાતને વિસ્તાર કરેલ છે. આ બારે પ્રમેનો અર્થ તે ઉપર્યુક્ત તે તે શબ્દ જ જણાવી દે છે, તે પણ અહીં તે વિષેની અસ્પષ્ટતાને સ્પષ્ટ કરીએ છીએ:
બુદ્ધિ એટલે જાણવું અર્થાત ભેગનિમિત્તક જ્ઞાન, આ જ્ઞાન સંસારનું કારણ હોવાથી હેય છે એટલે ત્યાજય છે”
પ્રતિ એટલે સારા નરસાં ફળવાળી મન, વચન અને શરીરની પ્રવૃત્તિ.” “ષિ એટલે રાગ, દ્વેષ અને મેહ-આમાં ઈર્ષ્યા વગેરે દે પણ સમાઈ
જાય છે.” “પ્રત્યભાવ એટલે જન્માંતર.” “ફળ એટલે પૂર્વોક્ત પ્રવૃત્તિ અને દેશદ્વારા થએલું બાહ્ય સુખદુઃખરૂપ
મુખ્ય ફળ.”
“દુઃખ એટલે પીડા અને સંતાપના સ્વભાવથી થએલું વેદન–અનુભવન” મેક્ષ એટલે અહીં જણાવેલા દુઃખને સર્વથા વિયોગ. .. " ૧૫. જેમકે, “આ ઝાડનું ઠુંઠું છે કે કઈ માણસ છે એ જાતનું જ્ઞાન..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org