________________
પ્રત્યક્ષ
ઈદિ અને પદાર્થના સંબંધથી થનારૂં, દેવ૮ વિનાનું, નિશ્ચયરૂપ અને ૯શબ્દરહિત જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ” કહેવાય. અનુમાનઃ
પ્રત્યક્ષ જ્ઞાનની સહાયથી જે જ્ઞાન થાય તે “અનુમાન” કહેવાય. અનુમાનના ત્રણ પ્રકાર છેઃ પૂર્વવત ૧૦ શેષવત અને સામાન્યતેદષ્ટ. કારણને જોયા પછી થનારા કાર્યના જ્ઞાનનું નામ પૂર્વવ-અનુમાની. કાર્યને જોયા પછી થનારા કારણના જ્ઞાનનું નામ શેકવર–અનુમાન. સમાપણાથી એટલે
૮. સંશય, ભ્રમ વગેરે દોષ વિનાનું. ૯. “બીજા પાસેથી સાંભળીને આપણે જે જાણીએ અથવા આપણું બોલેલું સાંભળીને બીજે જે જાણે તે જ્ઞાન પ્રત્યક્ષ ટિમાં ન આવે માટે આ “શબ્દરહિત” વિશેષણ જેલું છે.
૧૦. અનુમાનના આ જ ત્રણ પ્રકારેને જેસૂત્રમાં પણ જણાવેલા છે: અનુગારસૂત્ર –
અજીમાને તિવિષે વળશે, તેં શા–પુત્રવ, સેવ, હિનામ ર” અર્થાત “ અનુમાનના ત્રણ પ્રકાર છે ---પૂર્વવત, શેષવત, અને દષ્ટસાધર્મવત –પૃ૦ ૨૧૧-૨૧૯-૦ ) ભગવતી સત્ર:
ત્રિવિધ અનુમાનઃ પૂર્ણતઃ શાવત, દઇewષ્યવ” અર્થાત “અનુમાનના ત્રણ ભેદ છેઃ પૂર્વવત શેવત અને દષ્ટસાધર્મવત’–ટીકા, (૫) રરર-સમિતિ)
૧૧. “પૂર્વવત વગેરે અનુમાનના ભેદોનું સ્વરૂપ તૈયાયિક દર્શનમાં અને જેનસૂત્રામાં એક સરખું જ જણાવેલું છે અને કેટલાંક ઉદાહરણે પણ તદ્દન મળતાં મળતાં મૂકેલાં છે. પૂર્વવતનો અર્થ આ છે: “કારણ” લગભગ “કાર્ય ની પહેલાં જ પૂર્વમાં જ-રહેનારું હોય છે, માટે જ કારણથી થનારા “અનુમાન ને “પૂર્વવત’ એ નામ આપેલું છેઃ ગગનમાં ચડેલાં કાળાં વાદળાંઓને જોઈને જે વરસાદ આવવાનું અનુમાન કરવામાં આવે છે તે પૂર્વવત’ અનુમાન."
૧૨. “કાર્ય” માત્ર લગભગ કારણની પછી જ એટલે કારણની હયાતિના સમય પછીના શેષ–બાકીના–સમયમાં હયાત હોય છે માટે જ કાર્યથી થનારા અનુમાનને ‘શેષવત’ નામ આપેલું છેઃ નદીને બે કાંઠામાં આવેલી જોઈને ઉપરવાસ વરસાદ થયાનું અનુમાન કરવામાં આવે છે તે “વવત’ અનુમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org