________________
આમના આચાર્ય—પદનો ઉત્સવ ૨૫૦૦૦ ટંકા ખર્ચને વિશેષ ધામધૂમથી ઉજવ્યો હતો, આ આચાર્ય પ્રવરમાંત્રિક હતા અને સમર્થ વાદી પણ હતા. એમણે ૧૩૯૪માં “શીલતરંગિણુની અને વૃદ્ધક્ષેત્રસમાસ, સતિશતસ્થાન વગેરે ગ્રંથની રચના કરી છે. વિક્રમસં-૧૪૨૪માં આ આચાર્યશ્રી દેવ થયા.
૧૨. આમના જન્મ વિક્રમ સં—૧૩૭૩, ૧૩૮૫ માં દીક્ષા, ૧૩૯૨ માં આચાર્યપદ અને ૧૪૨૩ માં દેવપદ. આ આચાર્ય ચમત્કારી કવિ હતા અને ભણાવવામાં પણ વિશેષ કુશળ હતા.
૧૩. આમને જન્મ વિક્રમ સં–૧૩૮, ૧૩૯ર માં દીક્ષા, ૧૪૨૦ સૂરિપદ અને એ ૧૪૪૧ માં દેવ થયા. સ્થૂલિભદ્રચરિત્રની કૃતિ એમની જ છે.
૧૪ આ જ આચાર્ય આપણી પ્રસ્તાવનાના નાયક શ્રીગુણરત્નસૂરિના ગુરૂ થાય. એમને જન્મ વિ. સં–૧૯૬, ૧૪ ૮૪ માં દીક્ષા અને ૧૪ર૦ માં મહેશ્વરપુરમાં એમનું આચાર્યપદ. એમના આચાર્ય–પદનો ઉત્સવ સિંહ સંવર્થિક (સનીએ કર્યો હતો. વટપદ્ર (વડોદરા) ના સારંગ મંત્રિને એમણે જનધર્મી કર્યો હતે.
૧૫ આમને સમયમાં સાધુ-સંધ “દુસ્થ ” હતો એમ ગુર્નાવલીના કર૭ માં લેકના આ “વફા =વયં શુwતવ શિક દુરથમેષઃ” ચરણથી જાણી શકાય છે. આમના ઉત્તમોત્તમ સંયમ-ચારિત્ર-વિષે ગુર્નાવલીમાં સવિસ્તર ( લે. ૩૨૮ થી ૩૩૩) જણાવેલું છે. ખંભાતમાં શ્રીયંભણપાર્શ્વનાથના ચૈત્યમાં એમને “ આચાર્યપદે સ્થાપવામાં આવ્યા હતા. તે પ્રસંગે ધના સંધવીએ ભારે ધામધૂમ કરી હતી. તેમનો જન્મ વિક્રમ–૧૪૦૫, સંયમ-૧૪૧૭, આચાર્યપદ-૧૪૪૧ અને ૧૪૬૦ માં તેઓ ચોથા સ્વર્ગે ગયા (?) આ મહાપુરૂષ ભારે ચે ગી હતા–એમ ગુર્નાવલીમાં આવેલા તે તે ઉલ્લેખો દ્વારા કળી શકાય છે. આમણે કેટલીક અવચૂણિઓ ( સૂત્ર ઉપરની નાની નાની વ્યાખ્યાઓ) કરેલી છે તથા ભરૂચ અને ઘંઘા તીર્થનાં સ્તોત્રો પણ રચેલાં છે.
૧૬. આમનો જન્મ વિ. ૧૪૦૯, દીક્ષા ૧૪૧૭, આચાર્યપદ ૧૪૪૨ અને ૧૪૫૫ ના ચૈત્ર માસમાં તેઓ દેવ થયા. એમણે “સિદ્ધાંતાલાપોદ્ધાર તથા “અષ્ટાદશાર ચક્ર (3)” વગેરે ગ્રંથ રચેલા છે. ખંભાતમાં આલિગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org