________________
સ્વીકાર કર્યો-(દીક્ષાકાળ–વિ ૧૩૦૨). એનું આ વિદ્યાનંદ એ દલિત નામ છે. આ વિદ્યાનંદ મુનિ કાળક્રમે વિદ્યાનંદ ગણી થયા, એમ ભાઈ ભીમશીને એણે બેધ આપી દીક્ષિત કર્યો, એનું નામ “ધર્મકાતિ.' એઓ પાલણપુરમાં આવ્યા ત્યારે તેમના માનમાં ત્યાં ઘણી ધામધૂમ થઈ હતી, પાલણપુરના સંઘના આગ્રહથી ત્યાંના મુખ્ય મંદિરમાં એમને–વિદ્યાનંદને--કિસૂરિજીએ પોતાના પટ્ટધર વિદ્યાનંદસૂરિ બનાવ્યા હતા. (વિક્રમસં-૧૩૦ અથવા ૧૩૦) એમણે એક નવું વ્યાકરણ નામે વિદ્યાનંદ' રચ્યું છે– ગુ ૧૫ર-૧૭૨ )
૯ આ આચાર્ય પ્રબળ મંત્રશાસ્ત્રી હતા–એમની મંત્રશક્તિના ચમત્કારે વિષે ગુર્નાવલીમાં સવિસ્તર જણાવેલું છે (જૂઓ લૈ ર૧૩-૨૫૬) એમના સમયમાં શ્રાવક પૃથ્વીધર શાહ માલવાના રાજાને મંત્રી હને, આ પૃથ્વીધરે અનેક ઠેકાણે મેટાં મોટાં જિનમંદિર બંધાવ્યાં હતાં, માત્ર બત્રીશ વર્ષની વય થતાં જ એણે સ્ત્રી સહિત બ્રહ્મચર્ય ધારણ કર્યું હતું. એની સ્ત્રીનું નામ પ્રથમિની.” (પૃથ્વધરશાહના સંબંધમાં જૂઓ ગુર્વાવલી , ૧૭૭–૨૧૧) આ શ્રાવક, શ્રીધર્મઘોષસૂરિને અનન્ય ભક્ત હતા. એણે મોટા મોટા સાત જ્ઞાન ભંડારે કરાવ્યા હતા, માંડવગીને એ રહીશ હતું અને સાધર્મિકોને તે એ સદર હતો. ધર્મષસૂરિ વિક્રમ સં–૧૩૫૭માં દેવ થયા. [ રૈનગ્રંથાવળી ( પૃ૨૬ ) માં તથા “ શત્રુંજયમહાતીર્થાદિયાત્રવિચાર” (પૃ.૬૮-૭૨-)માં ઉપર્યુક્ત “ધમકીતિનું જ આચાર્ય–અવસ્થાનું નામ ધર્મ છે એમ જણાવેલું છે.]
૧૦. આ મહાપુરૂષનો જન્મ વિક્રમ સંવત-૧૩૧૦, ૧૩૨૧માં દીક્ષા, ૧૩૩૨માં આચાર્યપદ અને ૧૯૭૩માં સ્વર્ગવાસ. એમનું કુલ આયુષ્ય ૬૩ વર્ષનું હતું. ચિત્રકૂટ–ચિત્તડ-માં એમણે બ્રાહ્મણોની સભામાં જય મેળવ્યો હતો, એ અપૂર્વ સાહિત્યશાસ્ત્રી હતા, જેન–આગના પણ એ અગાધ અભ્યાસી હતા, ભીમપલ્લીને થનાર ભંગ, સૌથી પહેલાં જ્ઞાનાતિશયથી એમણે જ જાણે હતો, એમણે યતિજતકલ્પ” વગેરે અનેક પ્રકણેની રચના કરી છે. .
૧૧. આ સૂરિવરનો જન્મ વિક્રમ–૧૯૫૫ મહામાસ, ૧૩૬માં દીક્ષા અને ૧૩૭૩માં આચાર્યપદ આમના ત્રણે ગુરૂશ ઈઓ અલ્પજીવી હોવાથી ગરજીનો સઘળો ભાર એમને જ માથે આવેલા હતા. આમના સમયમાં જેઘરાળ’ નગરમાં ગજાભાઈ સંઘવી મોટા પ્રસિદ્ધ વ્યાપારી હતા, એણે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org