________________
શ્રીમુનિસુંદરસૂરિના શબ્દોમાં કહીએ તે “ગુણરત્નસૂરિના ગુરૂનું નામ શ્રીદેવ સુદરસૂરિ હતું. દેવસુંદરસૂરિના શિષ્યોમાં એ સૈથી અગ્રણી ગણાતા હતા.” એમણે કરેલે ‘ક્રિયારન–સમુચ્ચય ' એમની શબ્દશાસ્ત્રની ઝીણવટની સાક્ષી " सर्वव्याकरणावदातहृदयाः साहित्यसत्यासवो
गम्भीरागमदुग्धसिन्धुलहरीपानकपीताब्धयः । ज्यायोज्योतिषनिस्तुषाः प्रदधतस्तषु चाऽऽचार्यक
वादे तेऽत्र जयन्य शेषविदुषां त्रैवैद्यदर्पोष्मलान् ॥ ३८३. परमेष्टिमन्त्रतत्त्वाम्नायस्मरणेन दैवतादेशैः । પાત્રિ-દિવીતે પ્રાયો જ્ઞાનતિ દાર્થતીઃ + ૩૮૫. स्वदर्शने वा परदर्शनेषु वा प्रन्धः स विद्यासु चतुर्दशस्वपि । समीक्ष्यते नैव सुदुर्गमेऽप्यहो ! यत्र प्रगल्भा न तदीयशेमुषी ॥ ३८६. " लोकोत्तरां सच्चरणश्रियं मुदा सदा भजन्तश्च सरस्वती प्रियाम् । दुष्कर्मदैत्यव्यथका जयन्तु ते गुरुप्रवेकाः पुरुषोत्तमाश्चिरम् "॥ ३९०. ६. " देवसुन्दरगुरुक्रमपद्मोपास्ति विस्तृतसमस्तगुणा ये। तद्विनेयवृषभा विजयन्ते कीर्तयामि ततकीर्तिततीस्तान् ॥ ३७६. " आद्या जयन्ति गुणरत्नमुनीन्द्रचन्द्राः
સૂરીશ્વર: મુકુળરવિમૂળે ”
ઇત્યાદિ-( ગુ ય ગ્રંટ પૃ૦ ૪૧. ). ૭. આ “જિયારત્નસમુચ્ચય'માં દશે ગણના ધાતુઓનાં રૂપને સંગ્રહ છે. આમાં ગ્રંથકારે પોતાની બહુ લાંબી એટલે ૬૨ શ્લોકની પ્રશસ્તિ નોંધેલી છે અને ત્યાર પછીના છેવટના ચાર શ્લેકમાં ઝિયારત્નસમુચ્ચયને ઉદ્દેશીને જે કાંઈ જણાવ્યું છે તેને ગૂજરાતી સાર આ છેઃ
વિક્રમાદિત્યનાં ૧૪૬૬ વર્ષો વીત્યા પછી વપરના હિત માટે શ્રીગુણરત્નસૂરિએ પોતાના ગુરૂની આજ્ઞાથી આ ક્રિયારત્નસમુચ્ચયને ર છેતેને બુદ્ધિમાન સનેએ શોધી લેવો.” ૬૩.
એક એક અક્ષરને ગણતાં આ ગ્રંથ પ૬૬૧ (અનુષ્ટ્ર) લેક પ્રમાણ છે” ૬૪.
ઇડરના રાજમાન્ય સંઘવી વાછાના દીકરા વીસલ શાહે આ ગ્રંથની દસ પ્રતિઓ લખાવી હતી” ૬૫.
બાય, કાવચંદ્રદિવાકર નંદમાન રહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org