________________
સુનારકશ્રીહરિભદ્રજી પોતાના સમયના એક્ સુધારક હતા, એ હકીકત પણ એમને શબ્દદેહ ખાલી રહ્યો છેઃ તેમના સમયના ચૈત્યવાસીઆની સ્થિતિ તેમના પોતાના જ શબ્દોમાં આગળ આવેલા એક ઉલ્લેખમાં જણાવેલી છે. એ સ્થિતિ ભગવંત શ્રીમહાવીરના નામને કલંક લગાડનારી અને માનવતિના ચારિત્રને વિનાશ કરનારી હતી એ તેા સહજમાં જ જણાઇ આવે એવું છે. આ મહાપુરૂષ એ સ્થિતિની સામે થયા હતા—એ સ્થિતિના પાયાને હચમચાવી નાખ્યા હતા અને તે દ્વારા તેમણે શ્રાજિતશાસનની અને તેના આચારધર્મની મજબૂત રક્ષા કરી હતી. તેમના સમસમયી ચૈત્યવાસિ દેવદ્રવ્યને ખાઇ જનારા, અનેક અનુચિત ઉપાયો દ્વારા દેવદ્રવ્યને વધારનારા, તે દ્વારા માળે માણનારા અને એ દ્રવ્યને દુરૂપયોગ કરનારા હતા. તેની સામે થઈને આ ભડવીરે સાફ સાફ કહ્યું કે, “ ( એ દ્રશ્ય તમારૂં ખાધું નથી ) .એ જિનદ્રવ્યo તે। શ્રીજિનપ્રવચનની વૃદ્ધિ કરનારૂં, જ્ઞાનગુણ અને દર્શનગુણની પ્રભાવના કરનારૂં મંગળદ્રવ્ય છે, શાસ્વતદ્રવ્ય છે અને નિધિદ્રવ્ય છે ” અર્થાત્ તમે કે ખીજો કાઇ, એ પવિત્રદ્રવ્યની એક પાઇ પણ ખાઇ શંકા નહિ, કિંતુ શ્રીજિનપ્રવચનને, શ્રીજિનજ્ઞાનના અને શ્રીજિનદર્શનના પ્રચાર, ઉત્કર્ષ અને પ્રભાવના થાય તે જ રીતે તમારે કે ખીજાએ તેને ખર્ચ વું જોઇએ.
એમના સમયના ચૈત્યવાસિઐ આચાર–અંગ, ભગવતી વગેરે સૂત્રો વાંચીને શ્રાવકાની પાસેથી પૈસા લેતા, શ્રાવકાને આગમની સમવાતાના અનધિકારી માનતા અને વિના કારણે પણ કટીવઅને ઉપયોગ કરતા તેની સામે પણ આ ધર્મવીર પુરૂષ ગને હ્યું કે, સૂત્રો વાંચીને પૈસા લેવા એ-સાધુધર્માંતે ઊભે નહિ. શ્રાવકાનેર અનધિકારી ઠરાવવા એ તા સર્વથા અનુચિત
11 ૨૭.
१. “ जिणपवयणवुद्धिकरं पभावगं नाण- दंसणगुणणं । वुढतो जिणदव्वं तित्थयर लहइ जीवा " "मंगलदव्बं निहिदव्वं सासयदव्वं च सव्वमेगा । आसायणपरिहारा जयणाए तं खु ठायं" --સવાધપ્રય૨જૂ .
"
“ ફ મળતિ
॥ ૨૬,
- उ भण्णइ सुहुमविया न सावगाण पुरा । तं न, जओ अंगाइसु सुव्वइ तव्वन्नणा एवं હ્રદા, ચિટ્ટા, પુષ્ઠિઠ્ઠા, વિિિચઠ્ઠા ચ । अहिगयजीवा-इजीवा अचालणिज्जा पवयणाओ "
..
-સોપારા
૨.
Jain Education International
-
For Private & Personal Use Only
૬. 'રૢ૦૧ૐ.
3
1 ૨". ૬૦ ૧૨,
www.jainelibrary.org