________________
(સહન, વિષયાશાય ૩૦ ૨–૦ ૪૮. હિંી.) મુક્ત આત્માઓની પ્રશંસા અથવા સિદ્ધોની ઉપાસનાપાક છે. ) હિૌથી મુમુક્ષુઓએ તો તેઓને અભિપ્રાય ન્યાયશાસ્ત્રના અવિરોધપૂર્વક જ જોઈએ. જૂઓ, મનુજી પણ એ જ કહે છે : વિપ્રણીત શાસ્ત્રને અથવા ધર્મશાસ્ત્રને, વેદ અને શાસ્ત્રમાં વિરોધ ન આણે એવા તકથી જે મુમુક્ષુ સાંધે છે તે જ ધર્મને જાણી શકે છે બીજે જાણતો નથી”-(શાસ્ત્રવા, લેક ૧થી ૧૭ તૃતીય સ્તબક.) , મહાશય શ્રીહરિભદાની સમજાવવાની શૈલી વિષે ઉપરના એ એક જ વિખથી વાચક પિતાને મત બાંધી શકે છે. તે મહાપુણ્યની કૃતિઓમાં આવા તે અનેક ઉલ્લેખો સુલભ અને સુગમ છે, તે બધા ય અહીં આપી શકાય નહિ. આ સામે રહેલા એ ઉલ્લેખને જોઈને હું દઢતાપૂર્વક જણાવી શકું છું કે, ભગવંત મહાવીરના શાસનમાં જે જે ગ્રંથકાર અચાય થઈ ગયા છે, તે બધામાં આ એક શ્રીહરિભદ્રજી જ આવા સમર્થ સમજાવનાર મને જડ્યા છે, બીજી એની જોડી ક્યાંય ગોતી પણ મળી નથી મળતી નથી અને કદાચ મળશે પણ નહિ. - સમર્થવાદી. આ એક જ ગ્રંથ-અનેકાંનયપતાકા–ને જોઈને હરકેદાનિક પંડિત, એમની વાદી તરીકેની કારકીદી (કાર્યકતિને) સ્વીકાર્યા સિવાય રીતના ઇશ્વરના કર્તાપણની વાત છે ખરી, પરંતુ તેનું તાત્પર્ય સિદ્ધપુરૂષમુક્ત અંત્માઓની પ્રશંસા સૂચકતા સિવાય બીજું કાંઈ નથી. સાધકને " સાહન આપવા માટે શ્રુતિએ સિદ્ધ પુની એવી રીતની પ્રશંસામાત્ર કરેલી છે. (સાંખ્યમતે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ બધા પૂર્વ કલ્પના સિદ્ધ પુરૂષો અનિત્ય ઈશ્વર છે.) અથવા તે બ્રહ્માદિના નિત્યપણાને જણાવનારી મુતિ, ઉપાસના માટે ગણ નિત્યપણાના અભિપ્રાયથી પ્રવૃત્ત થાય છે (શ્રી નથુરામ શર્મા પ્રણીત સાંખ્યદર્શન–સં. ૧૯૪૯ની આવૃત્તિ, પૃ. ૫૯-૬૦)
જેમ સાંખ્ય એ કૃતિઓને સ્તુતિ અભિપ્રાય માનીને (લઈને) સમન્વય કરે છે તેમ જેને પણ પોતાની “ તિથr visig” “માદા – વોહિંસામાં સમાદિવસે તમે રિંતુ” [ “તીર્થ: જજ ” “મારોવોષિામ[, સમાધિવર વત્તમં તુ.”] એ કૃતિઓને સ્તુતિ-અભિપ્રાય માને છે.
૧. આવા ઉલ્લેખો જેનારે શ્રીહરિભદ્રજીના શબ્દશરીરરૂપ શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ગષ્ટિસમુચ્ચય અને ગબિંદુ વગેરે ઘણી સાવધાનતાપૂર્વક જેવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org