SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ થવાથી એ, તેને શી રીતે જાણી શકશે ? માટે ઈશ્વરનું જ્ઞાન, વિષયમાત્રને જાણે છે, એ કથન પણ વિરધવાળું છે એ–-હકીકત સમજાય તેવી સુગમ છે. એ જ પ્રકારે ગિના જ્ઞાન વિષે પ : સમજી લેવાનું છે. - છેવટ એ કે, યાયિકે એમ માને છે કે, પ્રથમ પદાર્થ ઉતપન્ન થાય છે અને પછી એનું રૂપ ઉર થાય છે. જે રૂપ પહેલું ઉત્પન્ન થાય તે એ, આધાર સિવાય ક્યાં રહી શકે છે માટે ઉપર પ્રમાણેનું મંતવ્ય સ્વીકારાય છે. એમાં પણ વિરોધ પ્રમાણે છે – હવે જ્યારે પદાર્થને નાશ માનવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે, પદાર્થને નાશ થયા પછી એના રૂપને પણ નાશ થાય છે. પરંતુ આ કથન બરાબર નથી. ખરી રીતે (તમારા કહેવાની રીતે) તે પદાર્થને નાશ થયા પછી એનું રૂપ આધાર વિનાનું થઈને (રહીને) પછી નાશ પામવું ઈ-પણ તમે કહે છે તેમ તેનો નાશ ન થવું જોઈએ—એ રીતે ઉપર પ્રમાણેના કથનમાં વિરોધ જણાય છે–આ પ્રકારે તૈયાયિક અને વૈશેષિકેના દર્શનેમાં પણ પરસ્પર વિરોધ રહેલો છે. સાંખ્યમતમાં જે પરસ્પર વિરોધ રહેલે છે તે આ પ્રમાણે છે –સાંખે કહે છે કે, પ્રકૃતિ નિત્ય, એક, અવયવ વિનાની, ક્રિયા વિનાની અને અવ્યત પતિ અનિસ એવા મન વિગેરે અનેક વિકાસને પામે છે કે, ના, પદાથ ના જ્ઞાનથી હિત છે, કારણ કે, પદાર્થનું જ્ઞાન અને બુદ્ધિ : વ્યાપાર છે—એ પણ તદન અનુભવથી વિરૂદ્ધ હકીકત છે. ત્રીજું એ કે, બુદ્ધિ તે મહદ્રૂપ છે અને જડ છે માટે એ તે કાંઈ ચેતતી જ નથી-એ પણ વિરૂદ્ધવાણી છે. - ચોથું એ કે, આકાશ વિગેરે પાંચ ભૂત શબ્દવભાવ, રૂપતન્માત્રા વિગેરે તુમ્માત્રા (પરમાણુઓથી પિદા થાય છે એ પણ બરાબર ઘટતું નથી. કારણ કે, એકાંત નિત્ય પક્ષમાં કાર્યકારણભાવ ઘટી શકતો જ નથી. છેવટ એ કે, જેમ પુરૂષ, એકાંત નિત્યરૂપ હોવાથી કદી વિકારને પામતે નથી, તેમ તેને બંધ અને મોક્ષ પણ થતું નથી તે જ પ્રમાણે પ્રકૃતિમાં પણ કઈ જાતને વિકાર ન થ જોઈએ અને તેનાથી બંધ, મેક્ષ પણ ન થવા જોઈએ. કારણ કે, એ (પ્રકૃતિ), પુરૂષની પેઠે તદન નિત્યરૂપ છે આ રીતે સાંખ્યદર્શનમાં પણ પરસ્પર વિરોધ આવતે જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy