________________
રાજા સૂરપાલે કરેલી બીજા શિષ્ય પરમહંસની રક્ષા
શરણાગત રક્ષક રાજા સૂરપાલે પરમહંસની વ્યાજબી વાત સાંભળી, તેને સહાય કરી, પાછળ આવતા લશ્કરને પાછું હઠાવ્યું અને કોઈ પણ રીતે પરમહંસનો વાળ પણ વાંકે ન થવા દીધે. લશ્કરના અધિકારી બદ્ધ. સેનાપતિએ રાજા સૂરપાલને ઘણું સમજાવ્યું, ઘણી ડરામણું દીધી અને ઘણી લાલચ આપી તે પણ તે એકનો બે ન જ થયું. છેવટ એવું ઠરાવવામાં આવ્યું કે, પરમહંસ સાથે શાસ્ત્રાર્થ કરવો અને તેમાં જે હારે તેના પ્રાણ લેવાઃ એવી આકરી અને પ્રાણઘાતક પરીક્ષામાં પણ જિનભકિતના પ્રભાવને લીધે પરમહંસ જ જિત્યો અને ગુરૂને મળવાના તીવ્ર અભિલાષને લીધે પ્રબળ વેગપૂર્વક ચિત્રકૂટ તરફ ચાલ્યો
હંસનું અવસાન.
પાછળ પડેલા એ પ્રતિપક્ષિઓએ તેને માર્ગમાં કનડે ધાર્યો, પણ કઈ પ્રકારે તે, તેઓને છળી જેમ તેમ કરી ગુરૂજી પાસે પડઓ, ગુરૂજીએ છાતી સરસે ચાં, તેણે કહેલી મોટા ભાઈ હંસની બધી હકીક્ત સાંભળી અને છેવટે તે ગદગદ સ્વરે પિતે અને પોતાના વડીલ ભાઈએ કરેલા અaનયની ક્ષમા માગતાં કેમ જાણે મોટા ભાઈને મળવા જ ન જ હોય તેમ ત્યાં જ ઢળી પા.
બ્દો ઉપર શ્રીહરિભદ્રને પ્રપ.
" संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते। क्रोधात् भवति संमोहः संमोहात् स्मृतिविभ्रमः ।
રકૃતિપ્રશાત્ નાશ યુદ્ધનાશાત્ કળથતિ ” મેહની લીલા વિચિત્ર છે, પછી તે ધર્મને હે, ધનને હે, ધરાને કે પુત્રનો હો. મેથી કામ (તૃષ્ણા) જન્મે છે, એ કામ જ ક્રોધને પિતા છે અને કોપિશાચનો પ્રાદુર્ભાવ થયે તો આત્માના સર્વસ્વનો નાશ થઈ જાય છે. શ્રીહરિભસૂરિએ પિતાના વહાલામાં વહાલા બે શિખે ગુમાવ્યા, તે પણ કમેતે ગયા, અને વળી પ્રતિપક્ષિઓના જુલમથી ગયા, એથી જ વિશેષ શેક થયો અને એ શેક, એમને ક્રોધના રૂપમાં પરિણમે, ઘસારાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org